SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈનશાસન (અઠવાઠિક)શ્રી જૈન રત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક શિરોધાય આવા શ્રમણીરૃં વડેજ શાસનની દીપ્તિ અને એજર્સ તેજસુ ખીલી રહ્યા છે. તપ તા શ્રમણવૃંદમાં આતપ્રેત બની ગયા છે. કાયાની ૫૨વા નહિ. માંદગીમાં પણ તપની જ ઉપાસના, આ કાંઇ નાનીસૂની વાત નથી, ચારે બાજુ મેહની માંધી સંદવ ચઢેલ રહે છે છતા માહને ટકકર મારી આત્મસાધનામાં રત, એ શ્રમણીરૃ હતુ. ગજબ પરાક્રમ છે. ૪૬ : શાસન અને શ્રમણીરૃંદ તાણાવાણાથી વણાએલ છે. એક પત્ર સાધ્વીજી, એટલે વિશ્વની અણુમેાલ મુડી, સમાજ-સ`સ્કૃતિ અને ધર્માંને સતેજ રાખનાર પૂ. સાધ્વીવૃંદ છે ક'ચત સમ કાયાની માયા નહિ. ખાનપાનને શેખ નહિ. ાઢના આસ્વાદ નહિ ૯૨ મી. એળીજી ચાલતી હૈાય, મેલાઘેલા કપડમાં ૧૦ વાગે ગામડામાં પહોંચે જૈનનુ' ઘર નહિ. રોટી અને પાણીનું આયંબિલ અને સયમ શરીરને પાષણ. માણસની જરૂર નહિ. કૃષકાયાએ હાથમાં પાણીનેા ઘડા અને શરીર ઉપર ઉપધિ દર જીવદયાનું પાલન અને મનમાં સ્વાધ્યાય કે અરિહંત પરમાત્માનું ધ્યાન. ધન્ય જીવન ! ધન્ય સમતા. આવા પવિત્ર-સયમશીલ શ્રમણીરૃંદની મુંગી તારક છાપ કેવી ઉત્તમ ઉઠે ? સ્વ શિષ્યાઓને અને ભાવી દીક્ષાથી માળાએને મીઠી-મધુરી વાણીથી કરણા આપે અને સ'યમમાગ'ની સક્રિય-પ્રેકટીકલ કળા ખીલવે, એમના ચારિત્રની અદ્ભુત છાપ આજુ બાજુના આત્મામાં ઉઠે જ ઉઠે. આવા વિશ્વ શ્રેષ્ઠ શ્રમણીરૃં માટે કવિ નાનાલાલના હૈયામાંથી નીકળેલા શબ્દ, એમની ભાષામાં અજબ ગજબના મહિમા ગાય છે, મહાતારક એવા સ્થાનને પવિત્રશ્રેષ્ઠ-આશ્રમ તરીકે ઓળખાવી ભૂરી ભૂરી પ્રશ`સા કરી છે અને લાક્ષણિક પદ્ધતિથી રજુઆત કરી છે. કાળ મહા ભય કર ચાલી રહ્યો છે રાજકારણ મહાકૃષિત ખર્ન ગયુ છે. તેવા સમયે આવા પવિત્ર સવ હિતકર શ્રમણી વૃંદની રતિભાર પણ ઉપેક્ષા ચલાવી લેવાય નહિ. પૂજય સ્થાને રહેલા પદસ્થા, ઉપાસક ભકતજના, આ બાબતમાં અજ્ઞાન નથી, પણ ઉપર કહ્યું તેમ કારણેા ગીતા ને પલ્લે રાખીને, પણ આવશ્યક, શસ્ત્રીય પદ્ધતિથી, ઉત્થાન-રહાણ અને પ્રગતિ માટે સે। ટકાના પ્રયાસ–ઉદ્યમ અને પાકી સહાયતા જરૂરી છે. મહાભયંકર ભુંડા કાળમાં, અજબ કેટિનું શીલરક્ષણ, તે માટેની મર્યાદાએનુ પાલન, જ્ઞાન યાન અને તપેાધમાં રકતતા હોવા છતાં દુષિત હવા પાણી, વાયરસ, (અનુ. પાન ૪૮ ઉપર જુઓ)
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy