________________
શ્રમણી વૃંદ એટલે તારક તત્વ
-પૂ. મુનિરાજ શ્રી ભુવનચંદ્ર વિજયજી મ. વડોદરા છે
શકસ્તવન. નાથની સ્તવના-આઈગરાણું-પદથી કરીને ઈદ્ર સૂચવી દીધું કે દરેક છે છે તીર્થંકર પરમાત્મા પોતે સ્થાપેલ મહાશાસનની આદિ કરનારા છે. પ્રવાહે કરી અનાદિ શાસનની સામાન્યથી પણ સ્તુતિ સ્તવના કરવાને મહાસામર્થ્યની આવશ્યકતા છે.
સામર્થયેગને નમસ્કાર પણ ઉચા ગુણસ્થાને થઈ શકે છે. આવા મહાશાસન8 માં આચાર્યાદિ શ્રમણ સંઘની પ્રધાનતા છે. તુ બીજે નંબરે મહા પવિત્રા શીલ સંપન્ન છે # શ્રમણ વંદનું અનોખું પણ શાસન મર્યાદાયુકત અનુપમ સ્થાન છે.
શ્રીકૃષ્ણ મહારાજાની અઝમહિષીઓ કે સ્થૂલભદ્ર સ્વામીની ભગિનીઓશ્રમણ 8 રત્નમાં અગ્રેસર છે. પંચમહાવ્રત, પંચાચાર, પાંચસમિતિ આદિ એક સરખા હેવા છે છતાં શ્રમણી વૃંદની જ્ઞાનમર્યાદા-કેવળજ્ઞાન સિવાય-શાસ્ત્રકારે છઅવસ્થામાં જે બાંધી K છે, તે સ્વાર કલ્યાણાર્થે મહાહિતકારી છે.
આજના અડબંગ યુગમાં, મહાભયંકર ઝેર ઓકતા ઝેરી જમાનામાં પ્રત્યક્ષ અનુ6 ભવાય છે કે મયં દાનું ઉલ્લઘંન કેવા માઠા વિપરીત અને મહાહાનિકર પરિણામ ની - જાવી રહેલ છે.
વિશ્વની ટોચે બેસી શકે એવા શ્ર ણી ની ઉપેક્ષા પણ છેલ્લા ૬૦-૭૫ વર્ષમાં છે અનુભવાય છે. એને કારણે ગીતાર્થની જ્ઞાનગોચરીમાં રહેવા દઈએ છતાં થઈ રહેલી છે. ઉપેક્ષા આત્માની પરિણતિ માટે ઘાતક બની રહે એ સ્વાભાવિક છે.
શ્રમણી વૃંદને અમુક ભાગ જમાનાની લહેરે ચઢી શાસ્ત્રમર્યાદાનું ઉલ્લંઘન કરી જે છે રીતે વહી રહ્યો છે અને તે વહેણને ઉત્તેજન ગણવેષધારીઓ તરફથી અપાય છે. છે એ ખતરનાક છે
બાકિ શ્રમણી ૨ને તે આજે પણ દેદિપ્યમાન છે જ. શકય સધળું થાન પંચ- છે. 5 મહાવ્રતના પાલન માં રાખી, શ્રાવિકા સમુદાયને જ્ઞાનધ્યાન અને ક્રિયા યેગમાં જે શાસ્ત્રીય છે પદધતિથી દેરી રહેલ છે. એજ એમની વડાઈ અને શાસન ગૌરવનું સંરક્ષણ છે.
શ્રાવિકા સમુદાય માટે શ્રમણી એક જબરજસ્ત તારક તત્વ છે. પાયાથી છે માંડીને ટચ સુધી, સંબંધિત સાધનામાં સહાયક બનવામાં જે ઉમંગ આનંદ અને 8 જે ઉત્સાહ દાખવે છે, તેમાં સ્વાર કલ્યાણનેજ એક હેતુ અનુભવાય છે, સાથે જ અભિ
માનનું નામ નહિ, વાહવાહની કે કીર્તિલાલસાની ઈચ્છા નહિં નાથની આજ્ઞા એ જ, 8