________________
પુણ્યા શ્રાવકની સમપિત પત્ની
-શાહ રતિલાલ દેવચંદ ગુઢકા, લંડન අපපපපපපපපපපපපපපපපපපl
પુણ્યા શ્રાવક રાજગૃહીમાં નામાંકિત છે ધનવાન નથી પરંતુ તેની સામાયિકના ! છે ભગવાન મહાવીરે શ્રી મુખે વખાણ કર્યા અને રાજા શ્રેણિક નરક નિવારવા તેના ઘરે 8 ગયે સામાયિક લેવા, તે પુણ્યા શ્રાવકે જિનદશનામાં સાંભળ્યું એક બાજુ સાધર્મિક ભકિત છે અને એક બાજુ સઘળી ધર્મભકિત.
બસ તેણે મહાવીરદેવ પાસે એક સાધમિકને જમાડી જમવું તે નિયમ યે. પરંતુ તેને ૧રા દેકડાની આવક હતી. બે જ માણસનું પોષણ થાય તેમ હતું.
તે ઘેર ગયે અને પત્નીને સાધમિક ભક્તિની વાત કરી. પત્ની કહે બહુ સારું છે તે કર્યું. નિયમ ન લીધે હેત તે ભકિત ના કરી શકત.
પુષે કહે પણ આપણી પાસે ત્રીજા માણસને જમાડવાની શકિત નથી. }
પત્ની કહે, સ્વામી તેમાં શી ચિંતા, એક દિવસ હું ઉપવાસ કરું એક દિવસ + આપ ઉપવાસ કરે, બસ ઉપવાસનું ભેજન સાધર્મિક ભકિતમાં જશે.
પુણે ખુશ થઈ ગયે ધર્મશીલા પત્નીની ધર્મપ્રીતિએ તેના નિયમનું અખંડ 8 છે પાલન કરાવ્યું અને સાધના માર્ગના બંને મહા મુસાફર બની ગયા ધન્ય પુણ્ય ધન્ય છે તેની પત્ની.
ચાર, કર્મસિદ્ધાંતની સિદ્ધિ માટે મયણાસુંદરી જેવી કન્યા જો પિતા સહિત છે સર્વ નગરજનોને રોષ વહોરી લેતી હોય, તે જેમના મસ્તકે ભગવાન શ્રી જિનેશ્વરદેવના છે ( શાસનને સમજાવવાની જવાબદારી છે, એવા ધર્મોપદેશક મહાત્માઓએ લોકોને રુદ્ધમાગ !
સમજાવવામાં અજ્ઞાનીઓના રેષને ભોગ બનવું પડતું હોય તે ગભરાવું ન જોઈએ. એ છે વાત પણ એટલી જ સત્ય છે કે આ દુષમ કાળમાં સત્યમાર્ગ બતાવનાર ઉપ: કેવળ જડ માણસે જ નહિ, કહેવાત. પંડિતોનું પણ આક્રમણ આવવાનું જ. સત્યને પચાવવું ! જેમ સહેલું નથી એમ સત્યને પ્રરુપવું કે પ્રચારવું પણ સહેલું નથી. સત્યના પ્રચારથી { અયોગ્ય આમાઓ જે ધમની નિંદા કરવા જેવા હીનામા પણ પહોંચી જતાં હોય છે તેય અશઠ ગીતાર્થને એને દોષ લાગતું નથી. અન્ય અન્ય કાદ્રપનિક ભયેને આગળ કરી માગરક્ષામાં શિથિલ બની રહેલાઓ, મહાસતી મયણાસુંદરીના ચારિત્રમાંથી પ્રેરણા ! મેળવે તે આજે પણ ઘણું કામ થઈ શકે તેમ છે.