________________
વર્ષ ૭ : અંક : ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪
: ૪૩
લાડ લડાવે. છે એ પણ મારા કર્માંના કારણે છે. કમ પ્રતિકૂળ બને તે એક ક્ષણમાં બધુ વિપર્રત થઈ જાય.' મયણાસુંદરીએ કહ્યુ .
રાત મનમાંને મનમાં ધવાયા. મત્રીએ પણ અચાનક ઉભી થયેલી પરિસ્થિતિથી અકયા–સભાજના જાતજાતનુ: બાલવા લાગ્યા. કેટલાક કહે-આ છોકરી બહુ' ચિખાવળી છે. બાપની સામે તે આમ ખેલાતું હશે ? કાઇ કહે-એ બિચારી શું કરે ? એના પડિતે જ એને આવું ઉંધું ભણાવ્યું. તેના આ પ્રતાપ છે, કાઇ કહે-પડિત પણ - કયાં ઘરનુ ભણાવે છે. એ ધમમાં જ એવુ લખ્યુ હશે ત્યારે એણે આવું શીખવાડયું. હશે ને ? એ જૈન ધમ જ ખાટા ! માથાં એટલા મા પડવા લાગ્યા.
પ્રસંગ તેા હજી આગળ વધે છે પણ આપણે અહી જ ઉભા રહી જઈએ જે બનાવ બન્યા તેના ઉપર ઘેાડા વિચાર કરીએ, થાડુ' તારણ કાઢીએ.
એક, ભેગરસિક અને મેક્ષરસિક ! આ બે વચ્ચે જયારે વિવાદ થાય છે. ત્યારે મેટેભાગે ભાગસિકની પાટલી ઉપર બેસનારા ઝાઝા માણુસા હશે ? દુનિયામાં માટે હિસ્સા ભાગરસિકાના વસે છે તેથી ભેાગસિકાનુ` માટુ' ટોળું જોઇને મુંઝાવાની જરૂર નથી. ઉત્તમ આત્માએ માક્ષસિકને હમેશ માટે ટેકો આપતા હોય છે. સ સારપ્રિય માણસે કે મતાની મેલબોલા જોઇને કોઇએ અધીર કે અસ્થિર બનવું નહિ.
ખે, જીહજુરીયાએથી ટેવાયેલા માથુસેના કાન, પોતાનુ ગખંડન કરતી સાચી વાતને સાંમળવાની ક્ષમતા ગુમાવી બેઠા હોય છે. માટે આવા માણુસેને ઉપદેશ આપીને જલદી જલદી સુધારી દેવાના કેાડ કરવા નહિ, માટેભાગે તે એનુ પરિણામ વિપરીત જ આવે છે. પણ એવા અવસર જ આવી ગયા હૈાય તે છેવટે માં ખેલવુ' પડે. એવા અવસરે અન્ય વાત રજુ કર્યાં પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેને સહજપણે સ્ત્રીકારી લેવાની આત્મામાં સરળતા હાવી જોઇએ.
ત્રણ, પિતા-પુત્રનેા સંબધ આમ તો કર્માંજન્ય છે, છતાં ધમ` પિતૃભકિતના ઉપદેશ આપે છે. શરીર અને સ્વાથી ઘસાઈને પૂર્ણ શકિતથી પિતૃભકિત કરવામાં કોઇ ખાધ નથી. પણ ધમ-આત્મહિતને રસ્તે આડે આવનાર કે આત્માને અવળે રસ્તે લઈ જનાર માતા કે પિતાની વાત્ત, ભકિતને નામે સ્વીકારી લેવી એ વાસ્તવમાં પિતૃભકિત નહિં, પણ અભકેત છે. આને માટે માતા-પિતા સાથે ચર્ચા કરવી, સ્નેહથી સમજાવવા કયારેક કડક શબ્દમાં વાત કરવી પડ` તા કરે, તેને નિંદા ન કહેવાય ભરસભામાં પણ અવસરે તેમની સાથે વાદ કરવા પડે તે તેને માતા-પિતાની સામે પડયા કહેવાય નહિ. જેમાં સ્વ-પરનું આત્મહિત સમાયેલું હોય તેવી વાર્તાને નિંદા સમજનારા કયાં તે મૂખ છે, કયાં તે મુગ્ધ છે કયાં તે દૃષ્ટિરાગથી આડામાગે ક્ટાઈ ગયેલા છે.