________________
વર્ષ ૭ અને ૮
તા. ૧૮-૧૦-૯૪ :
: ૨૮૩
જય જિનેન્દ્રના આ લખાણથી જે ખરેખર લખનાર અને વાંચનાર તટસ્થ હશે? કે સમજુ હશે. તે ઘણા પ્રશ્ન હલ કરી શકશે. જેમકે
(1) અષાડ માસીથી સંવત્સરી ૦ દિવસે આવે અને કાર્તિક માસીથી સંવત્સરી ૭૦ દિવસ પૂર્વે આવે.
(૨) પંચમની છદ્દે સંવત્સરી ન કરી શકાય તેમ ચેાથની પાંચમે પણ સંવત્સરી ન કરી શકાય.
(૩) જેન ટીપ્પણા પ્રમાણે ત્રીજે વર્ષે પિષ અને પાંચમે વર્ષે અષાડ મહિનો અધિક આવે પરંતુ લેકિક ટીપણાના સ્વીકાર પછી દરેક મહિનાની વૃદ્ધિ આવે પરંતુ (નં. ૧) મુજબ જ સંવત્સરી થાય.
(૪) જેન ટીપણમાં પિષ અને અષાડ માસની જ વૃદ્ધિ આવતી. જ્યારે જૈનત્તર ટીપણામાં ગમે તે માસની વૃદ્ધિ આવે છે તે તે માન્ય રહી ગમે તે માસની વૃદ્ધિ માન્ય રહી તેમ ગમે તે તિથિની વૃદિધ પણ જૈનેત્તર ટીપણામાં આવે તે તે વૃદ્ધિ પણ માન્ય રાખીને આર ધના કરી શકાય જેમ બે ભાદરવા હોય તે બીજા ભાદરવામાં પજુસણ ઉજવાય છે તેમ થઈ શકે.
(૫) સૌર માસમાં વર્ષમાં છ તિથિની વૃદિધ આવે છે.
(૬) આપણી તપશ્ચર્યાએમાં જે જે પરચક્ખાણે થાય છે તે સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિના પરચક્ખાણે શાસ્ત્ર મુજબ છે તિથિને આઘી પાછી કરતાં સૂર્યોદય વખતે જે જે તિથિ હોય તે તે તિથિએ પૃચ્ચક્ખાણ ન થતાં શાસ્ત્ર મુજબ પચ્ચક્ખાણ ન થાય.
આટલે સપષ્ટતા આ લેખમાં થાય છે જ અને આ લેખ લખનાર પણ આટલું માનીને તે તે આ લેખ વાંચનારાઓ પણ તે તરફ આગળ વધી શકે. અને વિસંવાદ દૂર થાય.
આ ટે ખમાં લખ્યું છે કે
“બીજે વર્ષે સંવત્સરિ આવે તે પહેલાં આચાર્ય શ્રી કાલધર્મ પામ્યા. એટલે બીજે વર્ષે તેમના ગ્રુધરે કહ્યું કે ગત વર્ષે જેમ પાંચમની ચેથ કરી પણ છઠ્ઠ ન કરી એવી રીતે હવે ચેવની પાંચમ ન થાય આમ ત્યારથી જેનેના એક વર્ગમાં ચેકની સંવત્સરીની પ્રથા ચાલુ થઈ.”
આ ૯ ખાણમાં પૂ. કાલકસૂ મ.સા. કામધર્મ પામ્યા તે વસ્તુ સંશોધનીય છે. જ્યારે અત્યારથી જેના એક વર્ગમાં ચોથની સંવત્સરીની પ્રથા ચાલુ થઈ”—એવું જે લખ્યું છે તે ઈતિહાસ અને શાસ્ત્ર-ચુર્ણિ આદિમાં આવેલી વાતને પલટાવી નાખી છે. તે વખતે