________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદર્શી
- જે જ્ઞાન વિવેકપૂર્વકનું પણ નથી અને જે જ્ઞાન વિવેકને પમાડનારું પણ નથી તે
જ્ઞાન વસ્તુતઃ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, મિથ્યાજ્ઞાન છે. ૦ આત્મ સેવક વગર ઇચ્છાએ પણ પીને સેવક બનવાને જ અને આત્માને ઘાતક
તે પરને પણ ઘાતક જ નીવડવાને. - સંસારની રૂચિ કપાય નહિ તે દુખના નાશની અને સુખના સંગની ઈચ્છા
- અર્થ-કામની આસકિત એ ભયંકર પાપ છે અને જેણે એને સશે ત્યાગ કર્યો
હોય, તે જગતનો સારો પિતા છે. - અર્થ-કામની આસકિત મૂકવી, એમાં જ કલ્યાણ છે અને એને વિરોધ કરનારની
જાળમાં ફસી પડવું, એ આત્માને જ દ્રોહ કરવા બરાબર છે. - જે મળે એમાં સંતુષ્ટ બનવું. પદગલિક ઈચ્છાઓ ઉપર કાબુ મેળવ, એ ઈરછા
નિરોધ છે. ૦ સાધુ કયારેય સપુરૂષાર્થના વૈરી દેતા નથી.
લેકવિરોધથી ડરવું એ તે ડરપકવૃત્તિ છે, જ્યારે કવિધ કાર્યથી ડરવું એ પાપ
ભરૂતા છે. ૦ અનુકૂળતાનું અથાણું એટલે “સદાચારની અવગણના અને અનાચારને આમંત્રણ ૦ સંયમને પ્રચાર એટલે સદાચારને પ્રચાર ! સંયમને વિરોધ એટલે અનાચારની
તરફેણ. - મેહક વસ્તુઓને જોવાનું મન થાય, એ પણ એક પતનને રસ્તો છે. - શરીરનો અતિરાગ અને રસનાની કારમી લુપતા આત્માને અનેક પાપોમાં નિઃશંક
બનાવે છે અને પરિણામે દુર્ગતિન પમાડે છે.
૦
૦
૦
સકલ સંઘ આ શેથ માન્ય કરી તેવા ઘણા પ્રમાણે છે. છતાં “ચેથની સંવત્સરી એક વર્ગમાં ચાલુ થઈ તેમ લખ્યું તે ઇતિહાસને ઓળખવાની વાત છે. છતાં તેઓ જણાવી શકે છે કે તે વખતે કયાં વર્ગમાં પાંચમની સંવત્સરી ચાલુ રહી તે પ્રમાણે આપે, બાકી આટલું સપષ્ટ લખીને પોતાની પેટી માન્યતાને પ્રાચીન ઠરાવી તે સત્યને ઉપહાસ છે. સં. ૨૦૫૦ આસો સુદ ૨ ગુરુવાર અબુંદગિરિ જૈન ઉપાશ્રય
જિનેન્દ્રસૂરિ પર પીપલી બજાર, ઈદર