________________
T
ક
:
-
I
MIT
ક
વાંશ:
- 11
પ્રારા ભૂલકાઓ,
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવીને પાણીની જેમ સરી ગયા. ગામડે-ગામડે, શહેરે શહેર, નગર-નગરે એ મહાપર્વનું ઉમાભેર સુસ્વાગતમ કરવામાં આવ્યું. તે આપણે સહુએ ચર્મચક્ષુ વડે જોયું.
અરે ! આ પર્વની ખ્યાતિ તે સંવત્સરી હામાપનાથી જ છે. સંવત્સરી ક્ષમાપનાની સમી સંધ્યા પહેલાં જ સહુને સહુએ ખમાવી દીધાં. એટલે ઘરમાં, મકાનમાં, સ્કુલેમાં, શેરીમાં, ગમમાં, દેશમાં કે દુનિયામાં રહેલે નાનામાં નાને જીવ પણ આપણે દેસ્તમિત્ર બની ગયા. કેઈ આપણું દુશ્મન રહ્યું નહિ. સર્વે આ૫ણું લાડકો-પ્યારા મિત્ર બની ગયા કેવું અદભૂત કાર્ય આ પર્વે આપણી પાસે કરાવ્યું ?
તમે ૨ એ સુંદર મઝાની આરાધના કરી જ હશે! પણ, હવે સંવત્સરીના પારણું કરી એ ઉપાયના બારણું બંધ નહીં કરતા. નિત્ય વંદન, સામાયિક, પ્રતિકમણ, વ્યાખ્યાનાદિ શ્રવણદિ ચાલુ રાખશે.
સુગુરુ નગવંતના સત્સંગથી જીવનમાં શું શું ઉતાર્યું અને શું શું આચરણમાં મુક્યું તે જણાવશે? હું તમારા સૌની પ્રતિક્ષા કરું ને ? તે લખી મારું સરનામું.
-રવિશિશુ ઠે. જૈન શાસન કાર્યાલય, જામનગર–૩૬૧૦૦૫
શ્રદ્ધાંજલી “જીવન હતુ તુજ શા મન કાજે, વચનમાં જનઆશા રમતી, માન અને અપમાનમાં તારી અપૂવ સમતા દીપતી, અંતિમ સમયે અરિહંત સ્મરણે મનડું દીધુ જેડી.
એવા ગુરૂવર રામચંદ્ર અમ ભવબંધન દેજે તેડી.” શ્રી મહાવીર પરમાત્માના શાસનના શણગાર, જૈન શાસનના અણનમ અણુગાર, અગણિત ગુણાના આગાર, મુનિજન હૈયાનાં હાર, ભારત વર્ષોલંકર, તપગચ્છાધિપતિ, વ્યાખ્યાન વધસ્પતિ પ.પૂ. આચાર્યદેવશ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ભવિજન પૂછત, મુનિગણ વંદીત, સૂરિ ગણ સેવત, શ્રેષ્ઠીગણ ચૈમિત, મ.સા.ના સુપવિત્ર ચરણકમળમાં કેટી કેટી વંદના.
સત્તરમાં વર્ષે સંયમને સ્વીકાર કરીને શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાનની સત્યે તેરમી વાટને જીવનના અંત સુધી શોભાવનારા આ મહાપુરૂષના ગુણગાન