________________
4 વર્ષ ૭ : અંક ૬ : તા ૪-૧૦-૯૪ :
| કરે છે. તે માટે ભગવાન પાસે જવું છે. સુખના માટે પોપ થાય છે. તો પાપ કરતી વખતે થાય કે, “આનાથી દુઃખ આવશે. હું દુખને ખરીદી રહ્યો છું ?” મેટામાં મેટું પાપ જ રાગ છે. જો આ રાગ નામનું પાપ ન હોત તે બાકીના બધા પાપ તે મરેલા પડયા ડિત દુઃખને દ્વેષ અને સુખના રાગમાંથી બધા પાપ થાય છે. પાપની નિ જ આ બે પાપ છે બધા પાપના બાપ પણ આ બે પાપ છે. દુઃખ ઉપરને દ્વેષ એપ ઉપર કરાવે છે. સુખ ઉપરને રાગ કાઢી ધર્મ ઉપર રાગ કરાવે છે. જે આવી દશા આવે છે તે ગ્રથિ ઓળખાય મિથ્યાત્વના મૂળિયા હાલવા માંડે. અનંતાનુબંધિના કષાય મરવા માડે અને જીવ વધુ પ્રયત્ન કરે તે મિથ્યાત્વને મયે જ છૂટકે છે.
રે જ આત્મા સાથે વિચારતાં થાવ કે-આ નાશવંતી ચીજો ઉપર આટલે બધે છે રાગ શે ? તે ચીજો મેળવવા આટલા બધા કષાય કરી કઈ ગતિમાં જવું છે ? જડ છે વસ્તુ પાછળ ચિતનને શા માટે કુટી રહ્યો છે?” “તારે દુઃખ જોઈતું નથી તે પાપ શા છે માટે કરી રહ્યો છે? જે પાપ કરે છે તે જરૂર છે માટે કરે છે? પાપ કરવા છે, જેથી ? કરવા છે, દુઃખ આવે તે માથા પછાડે, પોક મૂકે કેમ ચાલે ? ઘર ભૂંડું છે, પેઢી છે પાપનું સ્થાન છે, પૈસે નુકશાન કરનાર જ છે–આ વાત મ્યા વિના ગથિ કેઈ કાળે ભેદાશે નહિ.
મારે તમારા રાગ અને દ્વેષ ફેરવવા છે. માટે ફેરવી ફેરવીને સમજાવી રહ્યો છું ? કે-દુ:ખ ઉપર છેષ ભંડે જ સુખ ઉપર રાગ ભૂંડે જ. દુખ ઉપર છેષ ખસેડવા છે જે, સુખ ૯ પર રાગ ખસેડવા છે. તે જ મિથ્યાત્વ જશે અને સમ્યક્ત્વ આવશે. સંસાર ભૂપે લાગશે, સાધુપણું લેવા જેવું લાગશે, મોક્ષ જ મેળવવા જે સમજાશે.
ભગવાનની ભકિત કરવી છે તે તેમની આજ્ઞા સમજવી પડે ને? ભગવાનની આજ્ઞા છે શી છે? મિત્વને કાઢે અને સમ્યક્ત્વને પામે, આજે જે હાલત છે તે “વર વગરની
જાન ચાલે છે તેવી છે. તમારે ધર્મકરણીને મોટો ઠસે છે પણ હજી રાગ અને દ્વેષ ? 5 ભૂંડા લાગ્યા નથી કે ભૂંડા લગાડવાની મહેનત પણ નથી. રાગ અને દ્વેષ ભૂંડા લાગે ને પછી જ આગળની વાતમાં મજા આવે. *
માટે મારી ભલામણ છે કે, દુનિયાના પદાર્થો ઉપરના રાગ અને દ્વેષ ભૂંડા જ છે છે તે વાત મગજમાં બેસાડે, હૈયામાં સ્થિર કરે. દુખની ગભરામણને અને સુખના રોગને | વલોપાત કાઢે. પછી મંદિરમાં જઈ આત્મા સાથે વિચાર્યું કરે કે માસ સંગ અને છેષ છે કેટલા ઘટયા ? આ પ્રમાણે મહેનત કરશે તે રાગ અને દ્વેષ ઓળખાશે. ગ્રન્થિ લેવાનું { મન થશે અને પછી જે ગુણ આવશે તે આત્માને લાભ કરનારા બનશે. આવી દશા ન પામે તેટલી ભાવના સાથે પૂર્ણ કરવામાં આવે છે.