________________
હાસમપુરા તીર્થ (ઉજજૈન) (મધ્યપ્રદેશ) માં છે પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં
| ઉપધાન તપ
ભાવભર્યું ખાસ આમંત્રણ સુજ્ઞ ધર્મબંધુ,
પ્રણામ સાથ જણાવવાનું જે તીર્થની નૈસર્ગિક ભૂમિમાં દોષ ન લાગે તેવા વાતાવરણમાં પ્રાચીન ઐતિહાસિક હાસમપુરા તીથમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં પૂજ્ય હાલારદેશદ્વારક આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂજય આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિની પુનીત નિશ્રામાં આજન કર્યું છે
આ ઉપધાન તપમાં દેશમાંથી તથા પરદેશ આફ્રીકા લંડન અમેરિકા ! વિગેરેથી પણ પધારીને તપમાં જોડાવા ખાસ નમ્ર વિનંતિ છે.
કા ઉપધાન તપના મુહૂર્તો . તે પ્રથમ મુહૂ:- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૦ સેમવાર તા. ૨૮-૧-૯૪
બીજુ મુહર્તા - વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૨ બુધવાર તા. ૩૦-૧૧-૯૪
શાહ નથમલ ટેકચંદજી (વાસાવાળા)
C/o. મગનલાલ વીરચંદ શાહ
૬૫ સર હુકમચંદ માર્ગ ઇંદર-૪૫૦૦૧ (M.P.) હાસમપુર તીર્થ ઉજજેનથી ૧૩ કિ.મી. છે ઉજજૈન આવવા ટ્રેન બસે બધી 8 બાજુથી મળે છે. કારતક સુદ પાંચમ સુધી નામ આવી જાય તેમ કરવા વિનંતી. નામ લખાવવાના સ્થળ - (૧) ઉપધાન કરાવનાર (૨) અબુ શિ િન ઉપાશ્રય ઈદાર (૩)શ્રી વિમલનાથ જૈન દેરાસર ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર (૪) પ્રેમચંદ ભારમલ
ઢીયા ધર્મેશ્વર ૯૫-૯૯ એચ.કે. માર્ગ માટુંગા બી.બી. મુંબઈ (૫) મહાવીર સ્ટસ ૨૬૮૧ કુવારા બજાર અમદાવાદ (૬) મેઘજી વીરજી દેઢીયા નાઈરોબી () રતિલાલ ડી. (ગુઢકા ૧૧૭ સડબરી મીડલસે લંડન (૮) ઓસવાળ યાત્રિક ગ્રહ તળેટી રોડ, પાલીતાણા