________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ઘર-પેઢી માટે વિચાર કરનારી જાતને ધર્મમાં કશું' કરવું નથી. હું રાજ મદિર-ઉપાશ્રયમાં જાઉ... છું તે શું અસર થઇ તેમ પૂછ્યું છે ? 'દિર-ઉપાશ્રયે નહિ જનારને જેવુ ઘર લાગે છે તેવુ મને લાગે છે તે મેં આજ સુધી શું કરું ? ઘર મારૂં નહિ તેમ કેાઇ દિ' થયુ' છે ? મ`દિર-ઉપાશ્રયમાં જઈને કમાયા શુ ? પૂજા કરનારામાં પણ પેાતાની સામગ્રીથી પૂજા કરનારા કેટલા મળે ? મંદિર-ઉપાશ્રય છે તા ઠીક છે બાકી ઊભાં કરનાર કેટલા મળે
૨૩૮ :
રાગ-દ્વેષની ગાંઠે અનંતા જન્મ-મરણુ કરાવ્યા. ખુદ શ્રી તીથ ક ૫રમાત્માદ્ધિ મહાપુરૂષોની વાત પણ સમજવા દીધી નથી. તે ગાંઠ તે આંખ અને હૈયાને અંધાપા આપે તેવી છે, રાજ આત્માને પૂછે કે, મારા રાગ અને દ્વેષ કયાં છે ? `દિરમાં આંટા મારુ' છું પણ ત્યાં રાગ હોય તે લાગતુ નથી, સાધુ પાસે જવા છતાં સાધુપણા પર પણ રાગ થતા નથી, ધર્મ કરવા છતાં પણ ધર્મ ઉપર રાગ હોય તેમ દેખાતુ નથી. માત્ર સ'સારની સુખ-સામગ્રીમાં જ રાગ દેખાયા કરે છે. દ્વેષ પણ કર્યાં તમારાં કાળાં કામ, ખરાબ કામ ઉપર દ્વેષ થાય છે ? આવુ ન થાય તેવ સ‘મૂøિમાને સંભળાવવાથી ફાયદો પણ શુ થાય ?
થાય છે ? તમને
મારે તમારી પાસે ગ્રન્થિ લેઢાવવી છે. તે માટે તમારા રાગ અને દ્વેષ આળખા વવા છે. હાલમાં તમારા રાગ અને દ્વેષ ખેણી જગ્યાએ છે તે ફેરવી દેવ-ગુરૂ-ધમ-ધમી અને ધર્માંનાં સાધના ઉપર રાગ અને તેના પ્રતિપક્ષી ઉપર દ્વેષ કરાવવા છે.તે માટે તમને આ ભકિતની વાત સમજાવી રહ્યો છું. તમારા રાગ અને દ્વેષ ખાર્ટ તેમ ન સમજાય ત્યાં સુધી ગ્રન્થિ એળખાય નહિ. ગ્રન્થિ દેશે આવ્યા । તેની ના નથી. રાગ અને દ્વેષના જે ગાઢ પરિણામ તેને જ જ્ઞાનિએએ ગ્રન્થિ કહી છે. તે ભેદાય નહિ ત્યાં સુધી સાચી સમજણ આવે નહિ.
જગ્યાએ છે
તમને બધાને દુનિયાના અનુકુળ પદાર્થો ઉપર રાગ છે. અને પ્રતિકુળ પદાર્થો ઉપર દ્વેષ છે. જે કઇ એમ કહે કે, અમને તા અમુક વ્યકિત ઉપર જ રાગ છે અને અમુક વસ્તુ ઉપર જ રાગ છે તે તે જુઠ્ઠો છે. જેના ઉપર તમને આજે રાગ છે તે કાલે પ્રતિકુળ બને તે તેના ઉપર રાગ રહે કે જાય? એટલે બધાને અનુકુળતા ઉપર જ રાગ છે અને પ્રતિકુળતા ઉપર દ્વેષ છે. આ રાગ અને દ્વેષના ભય લાગવા માંડયા છે ? જેને ભય લાગે તેને ગ્રન્થિ એળખાય. દુનિયાના સુખના રાગ મને મારનારા છે, દુ:ખને દ્વેષ પણ મને મારનારી છે. સુખના ઉપર રાગ કરી કરીને અને દુ:ખના ઉપર દ્વેષ કરી કરીને હુ. મારી જ દ્વાર મારા હાથે ખાદી રહ્યો છું-તેમ લાગે છે,
આપણે આ સુખને રાગ મટી જાય અને દુઃખના દ્વેષ મટી જાય તે માટે ધર્માં