________________
આહ હ હ હ હ હ હ હ હ હ હ
મથ્યાદિ ભાવનાઓનું રહસ્ય -: હજાર-૯ -હા હા હા હા હા હા હક
આત પુરુષનું કથન છે કે પાંચ પ્રકારનું સાધુ સત્ ચેષ્ટાનું–સાધુઓના સુંદર, આચારોનું પાલન કરનાર મુનિને મૌત્રી, કરુણા, પ્રમેદ, ઉપેક્ષા આ ચાર ભાવનાઓ સિથ થાય છે.
માદિ ચારે ભાવનાઓના, પ્રત્યેકના ચાર, ચાર પ્રકાર છે ભાવ પરિણતિ રૂપ આ ચારે ભાવનાઓ પરત્કૃષ્ટ ભાવને પામે છે ત્યારે આત્માને મેક્ષની પ્રાપ્તિ થયા પછી ત્યાં આ ચાર ભાવનાઓ હોતી નથી.
દરેક ભાવનાના ૪-૪ પ્રકાર
(૧) સૌત્રી ભાવના ૧. ઉપકાર મંત્રી ૨. સ્વજન મંત્રી ૩. પરજન મત્રી ૪. સામાન્યજન મંત્રી
(૨) કરૂણું ભાવના ૧. મેહવશ જીવોની કરૂણા ર. દુઃખી છની કરુણા ૩. સંવેગ કરણ ૪. અન્યહિતા કરુણા.
(૩) મુદિતા ભવના ૧. સુખ માત્ર ઉપર પ્રમોદ ૨. સદ હેતુ પ્રત્યે પ્રમાદ ૩. અનુબંધ પ્રમોદ ૪. પરતવ પ્રમેદ.
" (૪) ઉપેક્ષા ભાવના ૧. કરુણા ઉપેક્ષા ૨. અનુબંધ સારા ઉપેક્ષા ૩. નિર્વેદ સારા ઉપેક્ષા ૪. તત્ત્વ સાસ ઉપેક્ષા,
૧ ઉપકારી મંત્રી - પિતાના કેઈ ઉપકારી હોય તેમની સાથે મિત્રતાને સંબંધ ર ખ, જે લેક પ્રસિદ્ધ છે.
૨, સ્વજન મત્રી – કેઈ ઉપકાર ન કર્યો હોય પણ જેમની સાથે લોહી ને સંબંધ હોય એવા સ્વજનોને દુઃખમાંથી ઉદ્ધાર કરવાની ભાવના.
૩. પરજન મંત્રી – ઉપકારી કે સ્વજન ન હોય, પણ પિતાના પૂર્વજોએ જેમને મિત્ર તરીકે સ્વીકાર્યા હોય તેમની સાથે મૈત્રી.
૪સામાન્યજન મંત્રી :- સર્વ સામાન્ય, પરિચિત, અપરિચિત જીવોના હિતના વિચારરૂપ મંત્રી, આમાં ઉપકારી, સ્વજન, કે સ્વીકૃત–આ ત્રણમાંથી કોઈની અપેક્ષા હોતી નથી.
૧. મેહવશ જીવોની કસણું -બિમારના કુપગ્ય ખાવાના કાલાવાલાથી