________________
૨૧૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પીગળી જઈ અજ્ઞાન કે મેહથી એને કુપય ખાવા દેવાની કરુણ.
૨. અસુખ કરુણું :- દુખી જીવને જોઈને, લેકમાં પ્રસિધ્ય આહાર, વસ્ત્ર, શયન આદિ આપવા રૂપ કરૂણા. | ૩. સંવેગ કસણું - મેક્ષની અભિલ જાથી સુખી જીવ પ્રત્યે પ્રેમ ભાવના કારણે એમના સાંસારિક દુઃખ દૂર કરવાની - ૨છા. આવી છસ્થ જીવને સ્વાભાવિક હેય છે. . ૪. અહિતા કરુણ – સામાન્યથી પ્રીતિ સંબંધવાળા કે પ્રીતિ સંબંધ વગરના જીવ માત્રના હિતની બુદ્ધિ, જેમ કેવલજ્ઞાની મહાપુરૂષને સર્વ જીવો ઉપર અનુગ્રહની ભાવના હોય છે. તેવી મહામુનિઓની સર્વજીના અનુગ્રહની બુદિધએ આ ચેથી કરુણું ભાવના છે.
૧. સુખ માત્ર ઉપર પ્રમાદ - સ્વ. પરના વૈષયિક સુખના સારા કે નરસા પરિણામને વિચાર કર્યા વગર એના ઉપર ખુશી.
૨. સહેતુ પ્રત્યે પ્રમોદ – હિત, મિત અને પથ્ય આહારના ઉપભેગથી પ્રાપ્ત થતાં સુખ જેવા સ્વ-પરના આલેકના સુખને સંતેષ.
૩. અનુબંધ પ્રમોદ :- દેવ-મનુષ્યભવની પરંપરામાં સ્વ-પરને પ્રાપ્ત થતાં અખંડ સુખને સંતેષ.
૪. પરતત્ત્વ અમેદ - મેહ યાદિથી પ્રાપ્ત થતાં ઉત્કૃષ્ટ અનવદ્ય શાશ્વત સુખને સંતોષ.
૧. કરણું ઉપેક્ષા - પિતાની મરજીથી કુપશ્યનું સેવન કરનાર બિમરિને મેહ ગર્ભિત કરુણાથી એને કુપગ્ય ખાતાં કે નહીં પણ એની ઉપેક્ષા કરે.
૨. અનુબંધ સારા ઉપેક્ષા –આળસથી ધન કમાવવાની પ્રવૃત્તિ ન કરનારને ધન કમાવવાની પ્રેરણા કરે પણ કયારેક પરિણામે અધિક લાભની દષ્ટિએ થે ડા સમય રાહ જોવા જેવું લાગતું હોય તેટલા સમય પૂરતી એ આળસુની ઉપેક્ષા કરે,
. નિર્વેદ સારા ઉપેક્ષા - પરિણામે નરકાદિ ગતિનું દુઃખ મળવું જોઈ દેવ-મનુષ્ય ગતિના સારામાં સારા પાંચ ઈનિદ્રના સુખોની અસારતા જાણી તે સુખની ઉપેક્ષા કરવી.
૪. તત્વ સારા ઉપેક્ષા – રાગ-દ્વેષ કરાવનારા જગતના સારાનરસા પદાર્થો નથી, પરંતુ પોતાના જ મેહનીય વગેરે કર્મે છે; એમ સમજી કાયમ માટે પોતાના સ્વરૂપમાં રહેતા એ જડ-ચેતન પદાર્થો પ્રત્યે માધ્યશ્ય ભાવ ધારણ કરે એ તત્ત્વ સારી ઉપેક્ષા છે.
આગમ શાસ્ત્રનાં વચનેને અનુસરનારાં ચારિત્રપાત્ર અને શ્રદધાવત આ માઓને વારંવાર અભ્યાસ કરવાથી આ વ્યાદિ ચારે ભાવનાઓ સારી રીતે આત્મસાત્ થાય છે. શ્રી ષડશક ગ્રન્થના આધારે
-શ્રી વિજય મિત્રાનંદ સૂરિ મ.