________________
વર્ષ ૭ : અંક ૪-૫ : તા. ૨૦-૯-૯૪ :
: ૨૧૩ गुरुभणिओ सुत्तत्थो बिंबज्जइ अवितहो मणे जस्स । पो आयंस समाणो सुसावओ देसिओ समये ।।
સદ્દગુરુએ કહેલા સૂત્ર અને અર્થ, યથાર્થપણે જેના મનમાં ઝીલાય છે તે આદર્શ ' આરિના સમાન સુશ્રાવક સમય–આગમમાં કહે છે.
(૬) પતાકા સમાન શ્રાવકે :पवणेणं पडागा इव भामिज्जइ जो जणेण म ढेण । अविणिच्छिअ गुरुवयणो सो भवइ पडाइ आतुल्लो ।।
ગુરુ વચનમાં અનિશ્ચિત-અવિશ્વાસુ એ જે મૂઢ લેક વડે, પવન વડે પતાકાની જેમ સમાડાય છે તે પતાકા સમાન શ્રાવક કહેવાય.
(19) સ્થાણુ સમાન શ્રાવકે - पडिवन्नमसग्गाहं न मुअइ गीअत्थसमणुसिट्टोवि । पाणुसमाणो एसा अपओसी मुणिजणे नवरं ।।
જે મુનિજનને વિષે અપ્રષિી હોય છે પણ ગીતાર્થથી સારી રીતના સમજાવવા છતાં પણ તે ગ્રહણ કરેલા અસગ્રહને પોતાની માન્યતાની પકકડને) છોડતા નથી તે તે સ્થાણુ સમાન-થાંભલા જેવા-શ્રાવક કહેવાય છે.
(૮) ખરંટ સમાન શ્રાવકે - उम्मग्गदेसओ निनवोऽसि मूढोऽसि मंदधम्मोऽसि । इअ संमंपि कहंतो खरंटए सा खरंटसमो ।
તું ઉન્માર્ગદશક છે, નિહૂનવ છે, મૂઢ છે, મંદધમી છે, આ પ્રમાણે કહેવા છતાં પણ જે સારી રીતના ખરડાય છે, પિતાની જાતમાં જરા પણ સુધારે કરતું નથી, તે ખરંટ સમાન શ્રાવક કહેવાય છે.
૦ ચરણસિત્તરિ અને કરણસિત્તરિને ભેદ -
ननु चरण-करणयोः कः प्रतिविशेषः ? उच्यते, नित्यानुष्ठानं चरणं यत्तु प्रयोजने आपन्ने क्रियते तत्करणमिति । तथा च व्रतादि सर्वकाळमेव चर्यते, न पुनव्रत शून्यः कश्चित्काल इति । पिण्डविशुद्धदयस्तु प्रयोजन एवापन्नेऽनुष्ठीयन्ते રૂતિ || ૧૧૬ ૫ ૬૭ ||
( પ્રવચન સારધાર માંથી ). ચરણ સિત્તરિ અને કરણસિત્તરિમાં શું વિશેષતા છે? કહેવાય છે, જે હમેશનું, અનુજન કરાય તે ચરણસિત્તરિ કહેવાય અને જે પ્રજન-કારણ પામે છતે કરાય તે કરણસિત્તરિ કહેવાય છે. જેમ કે મહાવ્રતાદિ હંમેશા પળાય છે, મહાવ્રતાદિથી રહિત (સાધુને) કેઈ કાળ-સમય હેતું નથી. જયારે પિંડવિશુદ્ધિ આદિ તે કારણ તે છતે જ આચરાય છે. આ પ્રમાણે ચરણસિત્તરિ અને કરણસિત્તરિમાં વિશેષતા છે.