________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક) જૈન રત્ન શ્રમણાપાસિકા। વિશેષાંક પુત્ર લબ્ધિવાળા (હાથમાં વાપરી શકે જરા પણ ટીપુ` જમીન પર ન પડે) પાત્રા રાખતા ન હતા.
વસ્ત્ર લબ્ધિવાળા (નગ્ન ન દેખાય) વસ્ત્ર રાખતા ન હતા.
અને લબ્ધિવાળા માત્ર રોહરણુ અને મુહપત્તિ એ જ ઉપકરણ ાખતા હતા. ઘવીર કલ્પીએને માટે પણ ઔર્દિક અને ઔપહિક સ યમાપકારક ઉપકરણા રાખવાનુ વેતાંબરાના ૪૫ આગમ શાસ્ત્રમાંથી અનેક આગમેમાં વિધાન છે,
૩* :
દરેક તીર્થંકરોના શાસનમાં સાધુએને કક્ષા મુજબના વસ્ત્ર પાત્ર ઉપકરણા રાખવાના હોય જ છે.
જે આ. શ્રી હરિભદ્ર સૂ. મ.ના પાંચાથક પ્રકરણ ગ્રન્થના પાઠ સુભાર જૈને સાક્ષી તરીકે આપીને દિગંબરત્વની પ્રાચીનતા સિદ્ધ કરવા જે મનઘડંત પ્રયત્ન કર્યાં છે તે સુભાષ જૈનને માલુમ નથી કે આ. હરીભદ્ર સૂ. સાધુએને વસ્ત્રપાત્ર રાખવાની માન્યતા ધરાવતા હતા અને વેત, વસ્ત્રાદિને ધારણ કરનારા શ્વેતાંબર આચાર્ય હતા.
તેમણે પ`ચાશક પ્રકરણ ગ્રન્થની માફક પાઁચ વસ્તુપ્રકરણ વગેરે ગ્રહ પણ રચ્યા છે જેમા સાધુઓના આચારા બતાવ્યા છે.
પચવસ્તુ પ્રકરણ વગેરે ગ્રન્થામાં સાધુને સયમેપકારી કેટલા અને કેવા વસ્ત્ર પાત્રાદિ ઉપકરણા રાખવા જોઇએ તેનુ` સ્પષ્ટ રીતે નિરૂપણ કર્યુ છે એથી એજ સિદ્ધ થાય છે કે શ્વેતાંબર માગ જ પ્રાચીન અને સત્ય છે.
પંચાશક પ્રકરણ ગ્રન્થ અને કલ્પસૂત્રના જે પાઠ દીગ'બરત્વની પ્રાચીનતા સિધ્ધ કરવા માટે આપ્યા છે તેનાથી દિગ્બરવની પ્રાચીનતા કઇ રીતે સિદ્ધ થઈ શકે એમ નથી એના દ્વારા તા શ્વેતાંબરત્વની જ પ્રાચીનતા સિદ્ધ થાય તેમ છે.
એ પાઠ ઉપર સુભાષ જૈન દ્વારા જે રીતના વિચાર કરાયા છે તે ઉડતી નજરે જ કરાયા છે ઔદ પયા સુધી [તાવિક રીતે) વિચાર કરાયા હોત તે તેમનું પાોંધપશુ નિર્મુ`લ નષ્ટ થઇ જાત, અને દિગંબરત્વ પ્રાચીન છે. એ સિધ્ધ કરવ માટે તથ્ય
વગરના પ્રયત્ન ન કરત.
દરીયાના પાણીની ઉંડાઈ પાણીની સપાટી ઉપરથી જણાતી નથી ના માટે તે કેઈ સાધનના ઉપયેાગ કરવા પડે તેમ. તીથ કર-ગણધર ભગવન્તા કે પ્રાચીન મહા પુરૂષોના શાસ્ત્રોને કે તેના પાને ઉડતી નજરે ઉપર ઉપરથી જોવા દ્વારા શાસ્ત્ર પાઠાના રહસ્યને પામી શકાતું નથી.
કલ્પસૂત્ર તથા પોંચાશક પ્રકરણના પાઠો ઉપર ઉંડાણથી વિચાર કરવામાં આવે તા શ્વેતાંબર મત જ પ્રાચીનતમ લાગ્યા વગર ન રહે.