SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 'समेतशिखर प्रसंग और दिगंबरत्वकी प्राचीनता' એ હેડી' ગવાળા પરિપત્રમાં સુભાષ જેન કેટલુક વિવાદાસ્પદ લખાણ કર્યા બાદ વેતાંબરોમાં પ્રસિંદ્ધ “કપસૂત્ર તથા પંચાશક પ્રકરણ શાસ્ત્રના પાઠથી દિગંબર મત પ્રાચીન છે એવી ભ્રમણ પૂર્ણ ૨જુ બાત કરી છે જે લોકોને ભ્રમિત કરનારી છે અને છે છે એ રજુઆત ખ ખર સમેતશિખર તીર્થને પિતાની માલીકીનું બનાવવા માટે ગોઠવેલી એક માયાજાલ છે. વેતાંબર કેવલ કલપસૂત્ર નામના આગમને જ માને છે એવું નથી તાંબર મૂર્તિપૂજક સંઘ આચારાંગાદિ પીરતાલીસ આગમને સ્વીકારે છે પીસ્તાલીસ ગમે અર્થ રૂપે શ્રી તીર્થકરોએ પ્રરૂપેલા છે અને સુવ રૂપે ગણધર ભગવતેએ સાક્ષાત્ રચેલા છે આ આગમાં અનેક સ્થળે સાધુઓના સંયમ પાલન માટે ઉપકારક એવા વસ પત્રાદિ ૧૪ અધિક ઉપકરણે તથા ઓપગ્રહિક ઉપકરણે સાધુઓને રાખવાના જણાવ્યા છે કે અમારે ત્યાં એવું નથી કે એક શાસ્ત્રમાં સર્વથા દિગંબર પણ બતાવ્યું છે, અને બીજા છે આ ગામમાં વસ્ત્રપુત્રાદિ રાખવાનું જણાવ્યું હોય, જૈન શાસનમાં એક બીજા આગમ શાસ્ત્રોમાં પરસ્પર વિરોધ આવે એવી કઈ પ્રરૂપણ હોતી નથી. શ્વેતાંબરોથી દિગબરોને પ્રાચીન સિદ્ધ કરવાને ભ્રમ છે –શ્રી મુકિતપથ પથિક છે - રાજક- - - - - - - - - - - - શ્રી રૂષભ વ તીર્થકર ભગવતના શાસનમાં પણ સાધુઓને માનપત અ૯પ છે છે મૂલ્યવાળા જણાય ત તુચ્છ એવા સંયમ સાધનામાં ઉપયોગી વસ્ત્રાદિ રાખવાનું છે I વિધાન હતું. શ્રી અજીતનાથ આદિ જિન ધરોના શાસનમાં જીણું પ્રાય અ૫ મૂલ્ય માને પેત છે છે શ્વત જીર્ણ પ્રાયઃ તુચ્છ વસ્ત્રાદિ રાખવાનું વિધાન હતું અને રંગ બેરંગી બહુમૂલ્ય છે છે વસ્ત્રાદિ સાધુઓને રાખવાનું વિધાન હતું તેમજ ભગવાન શ્રી મહાવીર દેવાધિદેવના છે છે શાસનમાં જીણું પ્રાય તુચ્છ શ્વેત વસ્ત્રાદિ રાખવાનું સાધુઓ માટે વિધાન છે. જૈન શાસનમાં જિનક૯૫ તથા સ્થીરકલ્પ નામના બે કલ્પ છે તીર્થકરે છે આદિના કાલમાં જિનકલ્પ પ્રચલિત હત પૂર્વકાલમાં જિનકલ્પને સ્થાવર ક૯પમાં અભ્યાસ કરી કેટલાક સવશીલ મહાત્મા સાધુ પુરૂષ સ્વીકારતા હતા શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ બાદ કેટલા! કાલ પછી જિન કલ્પને વિરછેદ થયે છે વર્તમાન કાલમાં જિન ક૫ સ્વીકારાતે નથી અને સ્વીકારેલા કેઈ સાધુ હતા નથી જિન કલ્પીઓ પણ વસ્ત્ર પાત્ર છે 1 લબ્ધિ વગરના જે હતા તેઓ વસ્ત્રાપાત્રાદિ ૧૪ ઉપકરણે રાખતા હતા.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy