SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક રામચન્દ્ર સૂરીશ્વરજી મ.ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વદ ૧૪ના ગુણાનુવાદ સભા છે. સિદ્ધચક્ર પૂજન આદિ ત્રણ દિવસને મહત્સવ જ પ્રવચનકાર પૂ. મુ. શ્રી જયદર્શન છે ૧ વિ. મ.ના નિયમિત પ્રવચને ચાલે છે જેને સુંદર લાભ લેવાય છે. બોરીવલી-અત્રે ચંદાવરકર લેનમાં વિદ્વાન પૂ. મુનિરાજ અક્ષય વિજયજી મ. ! { આદિને અ. સુ. અને ચાતુર્માસ પ્રવેશ ભવ્ય રીતે થયે ગુરુપૂજન બેલી ૭૬૬૬ રૂ. 4 જ થઈ પ્રવચન બાદ ૧) રૂ. થી સંઘપૂજન તથા લાડુની પ્રભાવના થઈ પ્રવચનને. સારે ? જ લાભ લેવાય છે અ. વ. ૧થી નવકાર મંત્રના ૯ એકાસણાને સામુદાયિક તપ થશે. $ નેહલુર (એ.પી.)–અત્રે પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણ સૂ. મ.ના આજ્ઞાવર્તી 8 પૂ. સા. શ્રી ચિત્ત પ્રસન્નાશ્રીજી મ. ઠા. ૪ અ. સુ ૨ ના ચાતુર્માસ પ્રવેશ કર્યો છે. ભાવનગર-અત્રે પૂ. આ. ભ. શ્રી વિજય મેરુપ્રભ સૂરીશ્વરજી મ.ના ૬૪ વર્ષના છે દીક્ષા પર્યાય અનુમોદનાથે વ શસ્થાનક પૂજન શાંતિ સ્નાત્ર સહિત અઠાઈ મહોત્સવ * પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્ર સૂરીશ્વરજી છે. મહારાજની નિશ્રામાં અષાડ સુદ લ્થી વદ સુધી ઠાઠથી શ્રી આદીશ્વર મંદિર (ટાવર ? છે પાસે) ઉજવાયે. નવસારી-અત્રે પૂ. આ. શ્રી વિજય સેમસુંદર સૂરીશ્વરજી મ. આદિ તથા પૂ. 8 સા. શ્રીપુનીતયશાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી સ્નેહલતાશ્રીજી મ. અાદિને છે ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ-૨ના સસ્વાગત શ્રી રમણલાલ છગનલાલ આરાધના ભવન જ થયે છે. ગ્રંથ વિમેચન સમારોહ-પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ આ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે પૂજ્યશ્રીની સ્વર્ગતિથિએ પૂજ્યશ્રીનાં પ્રવચનેના ર૧-રર છે પુસ્તકને સેટ પ્રકાશિત કરી પાંચ વર્ષમાં ૧૦૮ પુસ્તક પ્રકાશિત કરવાની આપણી છે યેજના મુજબ પ્રથમ વર્ષે વિ. સં. ૨૦૪૮ની સાલમાં ૨૧ પુસ્તકને પ્રથમ સેટ આપણે છે છે નવા ડીસામાં પ્રકાશિત કર્યો હતે. એ એટલો બધે કપ્રિય બન્ય, કે ટૂંક જ સમયમાં & એની દ્વિતીયાવૃત્તિ પણ પ્રકાશિત કરવી પડેલ. વિ. સં. ૨૦૪૯ની સાલમાં બીજા વર્ષની શ્રેણીનાં ૨૨ પુસ્તકનું વિમોચન શ્રી વિજય રામચંદ્રસૂરિ આરાધના ભવન, ગોપીપુરા, સુરતમાં કર્યું હતું. વિ. સં. ૨૦૫૦ની ચાલુ સાલે “વિશ્વ-વિજ્ઞાન પુસ્તકનું વિમોચન તા. ૧૦-૭- ૧ 8 ૯૪ના રોજ લાલબાગ ખાતે થયેલ. સંસ્કૃત પ્રત સમ્યફવ પ્રકરણ તેમજ દીપત્સવીકલ્પનું વિમોચન શ્રીપાલનગર ખાતે રાખવામાં આવશે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy