________________
વર્ષ ૭ : ૨'ક ૧-૨-૩ : તા. ૬-૮–૯૪
અમદાવાદ-નાગજી ભુદરની પળ શ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રયે પૂ છે આ. ભ. શ્રી વિજય પ્રેમ સૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી ચરણપ્રભ વિજયજી ૨ મ.ને ચાતુર્મા પ્રવેશ અ. સુ. ૨ સસ્વાગત થયા. બપોરે ૨ થી ૪ સામુહિક R જાપ થયે. દરરોજ ૯ થી ૧૦ પ્રવચન થાય છે. છે બેંગપાર-અત્રે અકઠિ બાપા લેન ખાતે પૂ. મુનિરાજ શ્રી અરુણ વિજયજી R મ. આદિને મા. સુ. ૫ ના સસ્વાગત પ્રવેશ થા. દરરેજ તથા રવિવારના વિશિષ્ટ છે પ્રવચને જાય છે.
અંધેરી પૂર્વ –જે. બી. નગરમાં પૂ. મુ. શ્રી સુબોધ વિજયજી મ. આદિને ચાતુર્માસ પ્રવેશ અ. સુ. ૨ ના થયે. માનવ જીવનમાં આરાધનાની સફળતા વિષય ઉપર પ્રવચન થયું. સામુદાયિક અબેલ તથા પ્રભુજીને આંગી થઈ. A હસ્તગિરિ તીર્થ-પૂ. આ. શ્રી વિજય રવિ પ્રભ સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં છે તેઓશ્રીજીના શિષ્ય પૂ. મુ. શ્રી વિમલયશ વિજયજી મ. અષાડ સુદ ૭ના સવારે ૯-૧૦ 8 કલાકે સુસમાવિ પૂર્વક કાલધર્મ પામ્યા મુનિશ્રી આગ્રા રેશન મહિલાના હતા. અને ૨ છે ખૂબ સારા અ રાદક હતા. K જૈન નગર-અમદાવાદ-પૂ. તપસ્વી મુનિરાજ શ્રી આપૂર્વરત્ન સાગરજી માની છે ! નિશ્રામાં શત્રુ ય મહાતપ અષાડ વદ ૩ તા. ૨૯-૭-૯૪ શુક્રવારથી શરૂ થયે. પાલડી ! આ વિસ્તારના સકળ સંઘને તેમાં જોડાવા આમંત્રણ આપેલ હતું.
અમદાવાદ-પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજના આઝાવતી પૂ. સાદી લા પર્યાશ્રીજી મ.ના સુશિષ્યા પૂ. સા. શ્રી કલ્યાણશ્રીજી મ. વૈ. સુ. ૧૨ના સમાધિ પૂર્વ ાલધર્મ પામ્યા તેમના સંયમ જીવનની અનુમોદનાથે પૂ. આ. શ્રી વિજય
સુદર્શન સૂરીમા૨જી મ. આદિ પૂ. પં. શ્રી ગુણશીલ વિજયજી મ. આદિ તથા પૂ. મુ. શ્રી આ જિનયશ વિજયજી મ. આદિની નિશ્રામાં જહાંપનાહની પળ શ્રી આદિનાથ મંદિરે
અષાઢ વદ ૧૧થી ૦)) સુધી પંચાહિકા મહોત્સવ બૃહત્ સિદ્ધચક્ર પૂજન શાંતિ સ્નાત્ર તથા સાઘર્મિક વાત્સલ્ય પૂર્વક ભવ્ય રીતે ઉજવાયા.
થાણા-અત્રે તપસ્વી પૂ. મુ. શ્રી જિનસેન વિજયજી મ.ની નિશ્રામાં વકતા પૂ. 8 મુ. શ્રી રત્નસેન વિ. મ.ની જાહેર પ્રવચનમાળા રામાયણમેં સંસ્કૃતિકા અમર સંદેશ છે તે રીતે દર રવિવારે થાય છે. દરરોજ પ્રવચન ૯ થી ૧૦ અને રાત્રે ૯ થી ૧૦ પુરૂષ ? છે માટે પ્રશ્રનેત્તર રખાય છે.
8 રાજકોટ-અત્રે પૂ. મુ. શ્રી લાભ વિજયજી મ.ની નિશ્રામાં પૂ. આ. ભ. શ્રી વિ. 4 અ
અઅઅઅઅઅઅરજો!