SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯ | વર્ષ ૭ : અંક : ૧-ર-૩ તા ૬-૮૯૪ વિ. . ૨૦૫૦ની ચાલુ સાલમાં ત્રીજા વર્ષની શ્રેણીનાં ૨૨ પુસ્તકનું વિમોચન છે મુંબઈ, વાલકેશ્વર, શ્રી પાળનગર, જૈન ઉપાશ્રયનાં આંગણે અષાઢ વદ 4િ. ૮ રવિવાર | તા. ૩૧-૭-૮-૪નાં સવારે ૯-૦૦ વાગે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે આપણા પુદ પૂ. વર્ધમાન તપેનિધિ આ. શ્રી વિજય રાજતિલક 8 સુરીશ્વરજી મહારાજ તથા પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિજય મહદય સુરીશ્વરજી મહાછે જ, પૂ. સિદ્ધહસ્ત લેખક આ. શ્રી વિજય પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી 9 વિજય હેમભુસણ સૂરીશ્વરજી મ. સા. વર્ધમાન તપેનિધિ પૂ. મુનિરાજ શ્રી ગુણયશ છે વિજયજી ગણિવર તથા પ્રભાવક પ્રવચનકાર પૂ. મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી ગણિ- ૫ વર, આદિ સુવિશાળ સંખ્યામાં પૂજ્યની નિશ્રા મળી. સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ, co. જૈન આરાધના ભવન પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ, નવસારી-નગરના શ્રી સંઘ ઉપર થા ૨-છ આરાધના ભવન રત્નત્રયી જેન છે સંધ ઉપર જેમને ઉપકાર છે તે મહાપુરૂષની ત્રીજી સ્વર્ગારોહણ તીથી અષાઢ વદ ૧૪ના રોજે ભવ્યાતિભવ્ય ઉજવાઈ સવારે પ્રભાતિયા. શરણાઈ વાદન ૯-૧૫ વ્યાખ્યાન જીતછે ભાઈ સંગીતકાર ગુરૂ ગુણ ગીત સુંદર રીતે ભાવવાહી રીતે શ્રી સંઘને ઝીલાવ્યું ત્યારબાદ 8 ૨-છ આરાધના ભવનના ટ્રસ્ટી યુવાન કાર્યકર્તા શ્રી નરેશભાઈ શાહે પિતાના ઉપર પૂજ્ય- ૧ શ્રીના ઉપકાર સાથે સાહેબજીના ગુણાનુવાદ ભવ્ય રીતે કર્યા ત્યારબાદ કાર્યકર્તા શ્રી 5. K ભુપેન્દ્રભાઈ કોઠારી ડે. હેંમતભાઈ શાહ, ધીરૂભાઈ પંડિત ત્થા કીર્તિભાઈ ઝવેરીએ ? તે બધાજ વક્તાઓએ સુંદર શૈલીમાં સાહેબજીના જીવન પ્રસંગોને અને આપણા સુધી આ માર્ગને ધ રીતે ટકાવી રાખ્યો હોય તે તે આ મહાપુરૂષના પ્રતાપે. ત્યારબાદ છે પ્રભાવક પ્રવચનકાર નિડર વકતા પૂ. આ. દેવ શ્રી વિ. સેમસુંદર સૂરીશ્વરજી મ. સાહેબે જ સાહેબજીના જીવનના અનેક પ્રસંગોને યાદ કરાવીને એમને જે જે આદશ વર્તમાન ? છે શ્રી સંઘને આપેલ છે તે વારસાને આપણે સૌ જીવનભર જીવન સાત બનાવીએ ઘણી જ સુંદર રીતે ગુણાનુવાદ કર્યા બાદ શ્રી સંઘ તરફથી વ્યાખ્યાન બાદ શ્રીફળની પ્રભાવના છે 4 બપોરે નવાણું પ્રકારની પૂજા ભવ્ય અંગરચના સેંકડો દીવાઓ તથા કુલના ભરપુર શણગાર સાથે દેરાસર દેવ વિમાન જેવું શેભી રહ્યું હતું. અનુકંપાદાન તથા આર્ય છે 8 બિલને સામુદાયિક તપ અઠ્ઠમ તપનું પણ આ પ્રસંગે આયોજન કરેલ તેમાં પણ સારી છું 9 સંખ્યા થયેલ હતી.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy