________________
૧૭૨ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકા એ વિશેષાંક
માગનારા માગેલા ધનને પ્રમાણિક કરાવે તેમ પોતાને આગ્રહ કઇ પણ રીતે પ્રમાણિક કરાવ્યું અને પછી મિત્રની સાથે જવા ઉત્કંઠિત થયેલા સમુદ્રદ સ્વજનોને પૂછીને છે શુભનક્ષત્રમાં વહાણ કરિયાણાથી ભર્યું તે વખતે સમુદ્રદરો મિત્રને કદ મેં પત્નીને 8 પૂછયું નથી. કારણ કે તે વખતે પત્ની રૂતુવંતી હતી. છે મિત્રે કહ્યું લાંબા કાળથી સ્નેહવાગે હું તારી પાસે હોવા છતાં જે તને ચિંતા પીડા છે
કરે છે. તે કલ્પવૃક્ષોના સેવકે દીન બનેલા જાણવા જેમને આત્મા દક્ષિણ્ય, કુલ છે મર્યાદા અને લજજાથી બંધાયેલ છે. એવા પુરૂષને અને સ્વેચ્છા પ્રમાણે પ્રેમ કરનારા છે. એને મિત્ર સિવાય બીજું કઈ ઔષધ નથી.
મર્યાદાવાળો હોવા છતાં રોગરૂપી સમુદ્રની લહરીઓને આધીન બને છેસમુદ્રદત્ત તે કોઈને પણ ખબર ન પડે તે રીતે પોતાના ઘરના દ્વાર પાસે આવ્યો ત્યાં તેણે સુરપાલ નામના દ્વારપાલને રત્નની વીંટી આપી અને વીંટીને સાચવવી એ કહ્યું. પછી તે પિતાના વાસભવનની પાસે આવ્યો ત્યાં તેણે જાળીના આંતરડામાંથી થોડા પાણીમાં માછલીની જેમ અત્યંત વ્યાકુલ બનેલી પત્નીને જોઈ પ્રિયા શું કરે છે. એમ વિચારીને સમુદ્રદત્ત પત્નીને જોઈ રહ્યો છે. તેટલામાં અરતિવાળી બનેલી મહાસતી ન દયંતી ઘણાં હું જ કાળથી નિદ્રા નહિ આવવાના કારણે શસ્યામાંથી ઉઠીને ઉદ્યાનમાં ગઈ ઉદ્યાન ! શીલાતલ
ચંદ્રના પ્રકાશથી ઉજજવલ બન્યું હતું. પતિ વિયોગની પીડાથી દુઃખી બને ધી પતિવ્રતા છે સતી તે શિલા ઉપર સૂતી. તેણે શીલાને અંગારાની ગાડી જેવી માની. હવે તે કમળ
સ્પર્શવાળા અશોકવૃક્ષના પાંદડાઓને શીલાતલ ઉપર પાથરીને સૂતી. ફરી તેણે ચંદ્રના 8 કિરણને દંડ જેવા જાણ્યાં વિલાપ કરતી તે બોલી હા ! જલદી જવાની ઈચ્છાવાળા પતિએ છે તે વખતે મને બેલાવી પણ નહિ તેથી આ પ્રમાણે મારા નિરર્થક આ જ નથી શું ?
પતિના વિયેગથી વિવલ બનેલી સતી નદયંતી પતિના ગુણોને યાદ કરી કરીને રે છે ફાંસો ખાવાની ઈચ્છાવાળી થઈ અને એથી ઘરની પાસેના બગીચામાં વૃક્ષ પાસે ગઈ. !
ત્યાં ભવભવે ગુણોને ભંડાર તે જ મારે પતિ થાઓ. એમ બોલી પછી તે જેટલામાં ન તે પોતાના ઉપરના વસ્ત્ર એટલે સાડીથી વૃક્ષશાખામાં ફાંસો ખાવાના બંધન થી પિતાની છે કાયાને બાંધે છે. તેટલામાં સમુદ્રદત્ત કુદીને ફાંસાને છેદી નાખ્યા પછી સમુદત્ત તે જ
વખતે ઉછળતા અતિશય રાગથી તે દિવસે નાખેલ તેને, જેમ લેહચુંબક લેઢાની છે કેશને ભેટે તેમ ભેટયે. અર્થાત સમુદ્રદત્તે તેની સાથે કામકીડા કરી. પછી પ્રસન 8 થયેલી પત્નીને પૂછીને ફરીને વહાણમાં આવ્યું. 8 કર્મની અનુકુળતાથી તે સમુદ્રના પારને પામ્યા. ગર્ભવતી અને ગુખ, ઉદરવાળી