SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ { વર્ષ-૭ અંક ૧-૨-૩ તા. ૬-૯-૯૪ : : ૧૭૩. ૧ નંદયંતી એ હર્ષ પામીને સુખપૂર્વક ત્રણ માસ પસાર કર્યા. જેમ વજીની ભૂમિમાં વાની છે સળી અને ધ વાળી ભૂમિમાંથી નિધાન પ્રગટ થાય તેમ કેમ કરીને તેને ભૂ પ્રકટ થયે. સસરાએ ક પના કરી કે મારી પુત્રવધૂ અસતી છે. કારણ કે પુત્રે પ્રયાણ કર્યું ત્યારે આ - રૂતુવંતી હતી. એટલે તે અસ્પૃશય હતી. છે માત્ર ઉપરથી દેખાતા સદાચારવાળા વર્તનથી સ્ત્રીઓમાં વિશ્વાસ ન કરે. તેવી - સ્ત્રીઓ કિં૫ કફળની ભક્ષણની જેમ પરિણામે અશુભફલવાળી થાય છે. તેથી ચેકકસ અને ચાંડાલ ની જેમ અમારી પંકિતમાંથી દૂર કરવી જોઈએ. જેથી નિષ્કલંક એવા છે અમારા કુલમ કાળી ટીલી ન લાગે. આ પ્રમાણે વિચાર્યા પછી પુત્રવધૂને તત્કાલ ત્યાગ શું કરવાની ઈછા વાળા શેઠે નિકરૂણ નામના માણસને કહ્યું કે આ પુત્રવધૂને વનમાં ત્યાગ કરો. તે પણ કેઈ બહાનાથી સતીને જંગલમાં લઈ ગયા જેમ સર્ષની કાંચળીના છે છે ભ્રયથી મતી શી માળાને મુકી છે તેમ સતને જંગલમાં મુકી કીધી અને કહે છે કે કેઈ 8 છે કારણથી તને જગલમાં છોડી દેવા મને કહ્યું છે. હવે આપને ઈચ્છા મુજબ જયાં જવું શું હોય ત્યાં જ છે. આ પ્રમાણે કહીને જેટલામાં તે પાછો ફરે છે તેટલામાં ચિંતા છેઆવી પડેલા સંકટથી ગભરાયેલી મહાસતી મૂછ ખાઈને જમીન ઉપર પડી ત્યારબાદ - વનના ઠંડા પવનથી તેની મૂછ દૂર થતાં તે બોલી હા હા કયા અપરાધથી મારે ત્યાગ છે કર્યો છે. પછી રડવા લાગી. તે વખતે વૃક્ષના અંતરે નિકરૂણ જોઈ રહ્યો છે. ત્યારે સિંહ છે વાઘ વગેરે પ્રાણીઓ સતીને નમસ્કાર કરીને ચાલ્યા જાય છે. છે આ બાજુ વિષ ભક્ષણ કરતી ગળે ફાંસો ખાતી પર્વત ઉપરથી ઝંપાપાત વિગેરેથી છે મરવાની ઈચછ વાળી તેણીના પ્રયત્નોને દેવીએ નિષ્ફળ બનાવ્યા. ત્યારે નંદયંતી વિચારે છે કે પતિ અને પિતાથી ત્યજાએલી એવી મને યમ પણ ગ્રહણ કરવાને ઇરછતે નથી હા હા ભાગ્ય મારૂ હજુ શું બીજુ અનિષ્ટ કરશે? આમ વિચારી ખિન્ન બનેલી પિતાને છે નીંદતી કમને જાણતી આગળ જાય છે. ત્યાં શિકારે નીકળેલા ભૃગુકરછના શ્રી પદ્મનામના ઈ દયાળુ રાજાએ સતીને જોઈને મધુરવાણુથી બેલાવી સતીએ પોતાનું વૃતાંત જણાવ્યું છે અને તેને બેન કરીને નગરમાં લઈ ગયો. અને કહ્યું કે ભગીનિ? તારા પતિ ન મલે છે ત્યાં સુધી તું યાચકને દાન આપતી સુખપૂર્વક તું રહે હવે ત્યાં તે પતીને યાદ કરતી સુખપૂર્વક રહે છે. હવે આ બાજુ નિષ્કરૂણે શેઠને સતીના શીલને પ્રભાવ કહ્યો. પૂર્વે સાગર પિતે ? છે પિતાના કામ માટે સુરપાલને નંદયંતીના પિતાના ઘરે મોકલ્યું હતું તે પણ ઘણું છે સમયે ત્યાંથી બાળે. તેની સાથે તેના પિતા નાગદતે પુત્રી માટે આભૂષણ વગેરે મેકલ્યાં છે હતા તે નંદય તીને આપવા માટે સુરપાલે પૂછયું કે નંદયંતી કયાં છે? સાગરતે બધે ? :
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy