________________
-
-
{ ૧૬૨ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણ પાસિકાઓ વિશેષાંક ?
-
માજીએ કહ્યુ-ભદ્ર જંગતમાં બે જ છે એક સાધુ અને બીજુ જન્મ આપનારી { માતા. કારણ સાધુ સહનું ક૯યાણ કરનાર છે ને માતા પિતાના સંતાનોનું અકલ્યાણ છે 4 ઈચ્છતી નથી, માટે તમે કેણ છે? આમ સાંભળી રાજા અને પંડિત વિચારે છે. વૃદ્ધા ૬ ૧ ગજબની લાગે છે. વળી તેના જ્ઞાન માટે માન પેદા થયું. પછી પડિતજી બે લ્યા-જી છે જે પ્રભુનું, દેશનું, અને ધર્મનું અહિત કરે તેને અમે શિક્ષા આપનારા “શત્રુ છો એ જ એમ આપ માને.
વૃદધાએ કહ્યું- બે જ શત્રુ છે! એક તે રાગ અને બીજો છેષ, કારણ તે સત્ય 8 T એટલે સાચુ સમજવા દેતા નથી અને મુંઝાવી ને મારે છે માટે તમે કે શું છે તે છે
સત્ય કહે. ન બને વિચારમાં પડયા જે કહીએ તેને વળતે જ જવાબ આ માજી અજબ ગજ- છે ઇ બના છે હવે શું કહેવું ? ત્યાં સૂઝયું–માજી એમ તમે માની લે કે અમે દુર્જન છીએ. 8
માછ બેકા-જગતમાં બે જ દુર્જન છે એક કામ અને બીજે તેને ભાઈ કે છે કારણ તે જગતના જીવોને ભાન ભૂલાવે છે ને સંસારમાં રચ્યા પચ્યા બનાવી દુર્ગતિ'ન, { મહેમાન બનાવે છે. માટે કહો કે તમે કેણ છે ?
- હવે બંને અંદરોઅંદર વિચારણા કરી કે ચાલે હવે આપણે મુખ બનીએ છે એટલે માજીને રહે--અમે મુખ છીએ.'
આમ સાંભળી માજી બેટયા, અલ્યા ભાઈ મૂર્ખ બે જ જાણ્યા છે એક અવિચારી અને બીજો અભિમાની. કારણે આ બેય અવિચારી કાર્ય કરે અને વિચાર્યા વગરના છે { પગલા ભરે છે, બેલે માટે તમે કેણ છે. ?
હવે બંને મુંઝ શું શું કહેવુ, બધુ કહી દિધુ, છતાં માજીના જવાબ તુરત જ છે. 8 ન હવે આપણે માફી આપનાર, છીએ એમ કહીએ અને મનમાં વિચારી કહે, માફી # આપનાર છીએ.
વૃદ્ધાએ કહ્યુ દુનિયામાં બે જ જણ માફી આપી શકે છે. પૃથ્વી અને બીજી નારી. કે બંને સહન શીલતાની પ્રતિમા છે તો તમે તે નર જાતિ છે. તે તમે કે છે?
વૃધાના આવા સવાલના જવાબ સાંભળી રાજા અને પંડિત પણ મુઈ ગયા 3 અંતે બંનેએ માજીને કહ્યું- હે માજી અમે તમારી પાસે હારી ગયા.
માજીએ કહ્યુ-અરે ભાઇ, તમે હારેલા નથી જગતમાં હારેલા બે જ વ્યકિત છે. તે એક તે કરજદાર અને બીજે ઘણી દીકરીનો બાપ. કારણ કરજદાર હાલો છે અને ઘણી છે 1 દીકરીના બાપની જીંદગી સુખ વગરની છે, અને ચિંતામને ચિંતામાં તે સુખ પૂર્વક નિદ્રા પણ કરી શકતા નથી.