________________
એક વખત રાજા ભાજ અને માઘ પંડિત ગુપ્તવેશે ગામની બહાર ફરવા નીકળ્યા વાર્તામાં ને વાતેામાં ઘણું દુર ચાલ્યા ગયા. પાછા વળતા તે. બંને રસ્તા ભૂલી.ગયા જેથી તેઓ ખ'ને ચારે બાજુ નજર કરે છે કેાઈ મલી જાય રસ્તા બતાવનાર. ત્યાં એક ખેતરમાં એક વૃદ્ધ ઘરડી ડોસીમાને જોઇ તે બ ંનેએ માજીને પૂછ્યું. ‘આ રસ્તા કયાંના છે.' માજીએ સામુ જોયું ત્યાં તેને એળખી ગયા અને મનામન વિચાયુ.. બને બુધ્ધિશાળી છે. તે લાવને જરા બુધ્ધિશાળીની બુધ્ધિ જો એમ ચિંતવી ખેલ્યા ભાઈ રસ્તે તે અહંના અહિં જ રહે છે પણ રસ્તા ઉપર ચાલનારા જાય છે.
માજીએ પૂછ્યું' ભાઇ તમ કાણુ છે તે તે બ ંનેને પોતે છતું નતું થવું જેથી કહે અમે મુસાફર છીએ.
માજી કહે–ભાઈ મુસાફર તે સૂર્ય અને ચંદ્ર જ છે કારણ સૂય દિવસની મુસાફરી કરે અને ચ'દ્ર રાતની મુસાફરી કરે છે તે તમે તે બન્નેમાંથી એકેય નથી તે તમે સાચું કહે। પણ છે!? તે પડિતજી બેયા માજી અમે તે મહેમાન છીએ, ત્યાં માજી
ડાસીમાની ચતુરાઈ
— સા.શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ.ના શિષ્યા પૂરા.શ્રી કનકમાલાશ્રીજી મ.
ગાય
મેલ્યા-વાહભાઈ વાહ મહેમાન તે ધન અને યૌવન એજ છે કારણ તે બંનેને સાચવવા પડે છે, ધન કાઈ લઈ ન જાય અને યૌવન પણ ચાલ્યા જાય છે માટે તે મહેમાન કહેવાય માટે સાચું કહો તમે કાણુ છે
રાજા માલ્યા-અમે ગરીબ માણસ છીએ, [વૃધ્ધ ] માજી એલ્યા-ગરીબ જગતમાં જયાં ઢારીએ ત્યાં જાય માટે તે તમે નથી તે
દીકરી અને ગાય ભેજ છે કારણ કે તમે કેણુ છે તે સત્ય કહે,
રાજા ભાજ વિચાર કરે છે કે-આ માજી તેા બહુ બુધ્ધિ સારી લાગે છે જે આપણે કહીએ છીએ તેના અથ કાઢીને આપણને પ્રશ્ન પૂછે છે તમે કાણુ છે ? હવે હું સાચું કહી દઉં' એમ વિચારી કહે-હુ” રાજા છું.
માજી કહે–રાજા જગતમાં કેટલા છે તે આપ નથી જાણતા ? એક રાજા ઇન્દ્ર અને બીજે રાજા યમ આ બેની જે શકત છે તેવી શકતવાળુ કાઇ નથી તેા તમે એમાંથી કાણુ છે. ઇન્દ્ર કે યમ ?
તે તેના જવાબ શું આપે ? બે માંથી એકે નથી જેથી રાજાને લાગ્યું કે આ વૃધ્ધા તે વાતે વાતે બાંધે છે. પછી આ બંને કહે છે, અમે તા ભદ્ર માણસા છીએ.