________________
૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક
મૃગસુંદરી પેાતાના વ્રત ભાંગવા તૈયાર નથી તે સામે પૂજા, ગુરૂભકિત કરવા દેતા નથી. દિવસે ખાવા દેતા નથી. મૃગસુંદરીને ત્રણ ઉપવાસ થઇ ગયા. તેની શ્રદ્ધા અડગ હતી. ગુરુદેવ પાસે જઇને વાત કરી.
ગુરુદેવે કહ્યું કે–à શ્રાવિકા, પાંચ તીથની યાત્રા કરવાથી તથા પાંચ સાધુને વહે રાવવાથી જેટલુ' પુન્ય થાય છે તેટલુ પુન્ય ચૂલા ઉપર કાણા વિનાને ચંદરવા ખાંધ
વાથી થાય છે.
મૃગ સુ દરીએ તે વાત જાણી સ્વીકારીને ઘેર ગઇ. છિદ્ર વિનાનું વસ્ત્ર, લઈ ચૂલા ઉપર ચ'દરવા તરીકે ખાંધ્યુ. અને પછી ભાજન કર્યુ.
ચ'દરવા જોઈને તેના સસરા માલ્યા, હું પાપિણી મારા કુલના ક્ષય માટે આ શું કયુ છે ?
મૃગ સુ'દરી કહે, પિતાજી આ તે! જીવાની રક્ષા માટે ઉપર ચંદ્રવાબાંા છે જેથી રસાઈમાં જીવાત ઉપરથી ન પડે.
‘બચ્યા ખચ્યા જીવ.’ તેણે મસ્કરી કરી ત્યાં સુ'દરીના પતિએ તે ચંદરવા ઉતારીને બાળી નાખ્યું.
ફરી સુદરીએ બાંધ્યા તા કરી પતિએ તે સળગાવી દીધા. આમ સાત વખત ચ'દરવા ખ'ધાયા અને સળગાવાયા.
પછી તે સસરાના પારા અધર ચડી ગયા અને અત્યંત ક્રોધ કરીને કહ્યુ... તારા પિતાને ઘેર ચાલી બુ.'
મૃગ સુંદરી વિચારે છે કે સામે ગેાલવુ' તે અવિનય છે. અને કહે કે કુટુ'બ સાથે આવીને લઇ આવ્યા છે, તેા તેવી રીતે કુટુંબ સાથે મુકી જાવ તૈયાર છું. બધા તૈયાર થયા, પ્રયાણ કર્યું... વચ્ચે ગામ આવ્યું.. ત્યાં શેઠન હતા. રાત પડી ગઈ. સાઁબ'ધીએ રસેાઇ કરી જમવા એલાવ્યા. શેઠ કહે વહુ અમે જમીએ.
આપ મને
તે। જવા
સ`બ ધી
જમે તે
તેમણે મૃગસુ'દરીને વિન'તી કરી. તેણી કહે મારે તારાત્રિ ભોજન ખ'ધ છે. તેથી સસરા આદિએ પણ ન ખાધુ.
જમનારા મરણુ
ઘરના જમ્યા. સવાર થઈને સસરા વિ. જાગ્યા જોયુ. તા ઘરના પામ્યા હતા. તપાસ કરી તા ત્યાં મરેલા સાપ પડયા હતા. સૌને ખબર પડી કે ધૂમાડાથી વ્યાકુળ બનેલા સપ` રસાઇમાં પડી ગયા હતા.
ખરેખર સસરા આદિને લાગ્યુ કે ઉપર ચંદરવા ન હતા તેથી આમ બન્યુ. અમે
DRA