________________
વર્ષ (૬) અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ :
: ૧૩
ખાધુ હાત તે મરી જાત. પુત્રવધૂને પ્રતાપે બચી ગયા. તેણે અમને જીવાડયા. ખરેખર આ પુત્રત્રધૂ તે દેવી છે. તેની પાસે આવી બધાએ માફી માગી અને અત્યંત આદરથી પાછા પ્રતાને ઘેર લઇ ગયા. બધા શ્રાવક બન્યા અને રાત્રિભાજન ત્યાગ તથા જિનપૂજા ગુરૂ ભકિત કરતા થયા. મૃગ સુંદરીએ કહ્યું,
भद्राः पञ्चशतव्याधैर्यावत् पाणं विधियते । तावच्चन्द्रोदयाऽबंधे गृहिणो ज्ञानिनो जगुः ।।
તે
હે કલ્યાણકામીએ પાંચશે। માછીમારાને જે પાપ લાગે ચંદ્રા ન બાંધવાથી લાગે છે તેમ જ્ઞાનીએએ કહ્યુ' છે.
વાર ચંદરવા ખાળ્યા
ગુરૂદેવે રાજા દેવરાજને કહ્યુ‘-હે રાજન પૂ॰ભવમાં તે છ તે સાત વર્ષ કાઢ રહ્યો. અને ધ કર્યા હતા તે રાજા થયા. મૃગ સુંદરી તે લક્ષ્મીવતી બની. તેના સ્પર્શથી તારા રાગ ગયા. આ સાંભળી રાજા રાણી જાતિ મરણુ પામ્યા. પુત્રને જ સાંપી દીક્ષા લીધી અને સદ્ગતિના ભાગી બન્યા. અટલ શ્રદ્ધા, જીવદયા, પ્રેમ એ ખરેખર મૃગ સુંદરીના જીવનની મહત્તા છે. ધન્ય તે પુણ્યાત્માને
પાપ ગૃહસ્થાને
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા...
न सा सभा यत्र न सन्ति वृद्धा, वृद्धा न ते येन वदन्ति धर्मम् 1
धर्मः स नो यत्र न चास्ति सत्यं सत्यं न तद्यत्कृतानुविद्धम् । प्र. वि. તે સભા નથી જયાં વૃધ્ધ પુરૂષા નથી, તે ધમ નથી જેમાં સત્ય નથી, જે સત્ય નથી જે પાપકારી છે, હિતને હણે છે.
卐
( બીમલ અગરબત્તી વર્કસ
૨૩, પ્રહલાદ પ્લોટ,
રાજકાઢ
卐