________________
શ્રીપુર નગર હતું ત્યાં શ્રીશ્રણ પ્રજાવત્સલ રાજા હતા. તેને પુત્ર થયે દેવરાજ 8 1 નામ આપ્યું. તેને જન્મથી જ દુષ્ટ કે રોગ લાગુ પડયે. ઘણા ઉપચાર કર્યા પણ નિષ્ફલ ગયા.
કર્મના નાશ વિના ઉપચાર પણ ફાવે નહિ.
સાત વર્ષ રોગ ન ગમે ત્યારે નગરમાં ઢોલ પીટી શેષણા કરી કે મારા પુત્રને છે ૧ રોગ જે કંઈ દૂર કરી આપશે તેને અન્ય રાજ આપીશ.
તે નગરમાં યદત્ત વેપારીને લક્ષમાવતી નામે પુત્રી હતી. ધર્મવાન, શીલવાન છે » હતી. તેણે પિતાના શીલની પરીક્ષા કરવા ઢોલને રે,
[,૦૦૦ જેકેટ
*
કાજકww
.
મૃગ સુંદરીની શ્રદ્ધામાં દઢતા
–પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.
છે તેને રાજાએ બેલાવી. તે ગઈ અને પિતાના શીલના પ્રભાવે હાથ લગાડવા માત્રથી [ રેગ દૂર કરી દીધું.
રાજાએ પણ અનુક્રમ દેવરાજ કુમારના લગ્ન તે લક્ષમીવતી સાથે કર્યા.
યુવાન કુમારને રાજયગાદી સોંપી રાજા શ્રીષેણુએ દીક્ષા સ્વીકાર કરી. ઉત્તમ છે. પુરુષ સમયને પારખી શકે છે.
એકવાર પુટ્ટીલાચાર્ય મહારાજ ત્યાં પધાર્યા, વંદન કરી ઉપદેશ સાંભળી દેવરાજે છે પૂછયું. હે સ્વામી મારે કયા કર્મથી જન્મતાં જ કેઢ રોગ થયે અને એ રોગ આ 8. લક્ષમી વતીના સ્પર્શ માત્રથી કેમ ચાલ્યા ગયે? ગુરુદેવે કહ્યું તમારો પૂર્વભવ સાંભળે છે
પૂર્વભવમાં દેવદત્ત નામે શેઠ હસે તેને ગેપ, દેપા, શિવા અને શુરા નામના છે એ ચાર પુત્ર હતા. ચારે મિયામતિવાળા હતા તેમાં જે ચેાથે શુર છે તે તારો જીવ કે છે. તેણે કપટથી મૃગસુંદરી નામની શ્રાવક પુત્રી સાથે લગ્ન કર્યા.
મૃગસુંદરી સંસ્કારી શ્રધાળુ અને આરાધક હતી. તેને ત્રણ નિયમ હતા. (૧) { આ જિનેટવરદેવની પૂજા કરી, (૨) ગુરૂને વહેરાવી પછી ભેજન કરવું. (૩) રાત્રે ભજન છે.
છે તે આ પ્રમાણે કરી રહી છે પરંતુ ઘરમાં તેના સાસુ આદિ કોઈને ગમતું નથી. હું
એકવાર બધા ભેગા થયા અને કહ્યું-આ પાખંડ છોડ, જિન પૂજા નહિ થાય, સાધુને 8 છે નહિ વહેરાવાય અને રાત્રે તે ખાવું જ પડશે. જે આમ ન કરવું હોય તે અમારા છે છે ઘરમાંથી ચાલી જા. Тооооооооо оооооооо