________________
૧૩૬ :
: શ્રી જૈનશાસન (અઠવાડીક)શ્રી જેનરન શ્રમણે પાસિકા વિશેષાંક
છે
પગારની હિમાયત કરતા તે તમે કહપેલા કલ્પિત દ્રવ્યથી કે મુંબઈ જેવા સમુદ્ધ સંઘ માટે હિમાયત તે ન જ કરે. - જે તેઓ તેવા હિમાયતી હતા તે મુંબઈ ભૂલેશ્વર લાલબાગ દેરાસર ઉપાશ્રયમાં સં, છે ૧૯૮૪ની સાલથી માંડી સં. ૨૦૦૮ ની સાલ સુધી પૂજારીઓને અને સટાફને અંદાજ પગાર ગણી જે ૩ લાખ રૂા. દેવદ્રવ્યમાં જમા કરાવ્યા. તે કરાવત ખરા? દેવદ્રવ્યમાંથી હું પગાર અપાય એવી તેઓની માન્યતા હતી એ વાત આથી ઉડી જાય છે.
જગદગુરૂહીરસૂરિ મ.ના સમયમાં કેટલાક ગ્રન્થોને જલશરણ કરાવવામાં આવ્યા છે હતા તેમ પં. ચન્દ્રશેખર વિના ધાર્મિક વહીવટ વિચારને કે જેમાં આગળ પાછળ ઘણું છે અસંગતિ છે પરસ્પર વિરોધી વાતે છે શાસ્ત્ર સાપેક્ષતાનું ઠેકાણું નથી. આ જના સુધારાવાદના યુગમાં બેટી પકડ પકડાવી ઉમાગે દેરનારું છે તેથી એને જલશણુ કરાવવા A જેવું છે. સંમેલનની પ્રવર સમિતિના આચાર્યોએ ન્યાય, નિષ્ઠા સિદ્ધાન્ત નિષ્ઠાથી શાસન રાગ સમચિત કર્તવ્ય જાણીને આ પુસ્તકને અવિશ્વસનીય અને અમાન્ય નહેર કરવું જોઈતું હતું. જૈન શાસનને હાર્દિક શુભેચ્છા...
उत्थायोत्थाय बोद्धव्यं किमद्य सुकृतं कृतम ।
___ आयुषः खण्डमाक्षय रविरसं प्रयास्यति ।। ઉઠી ઉઠીને જાણવું કે આજે મે શું કાર્ય કર્યું. કેમકે આયુષ્ય આજના છે દિનનો ટુકલે લઈ સૂર્ય ચાલ્યા જશે. ફોનઃ ઘર ૭૮૭૯૬ – ૭૮૫૫૬
ફેન એ. ૭૪૮૧૭ - ૦૮૮૩૯ – શાહ કાનજી હીરજી સસ
પ-ઈન મારકેટ, જામનગર श्वःकार्यमध कुर्वीत पवाले चापराह्निकम् ।।
मृयुर्न हि परीक्षेत कृतं वास्य न वा कृतम् ।। કાલપર મુકેલું ધમ કાર્ય આજ કરે, બપોર પછી કરવા ધારેલું સવારે કરે છે છે કેમકે આણે ધર્મ કાર્ય કર્યું છે કે નહિ તે ખરેખર મૃત્યુ જોતું નથી.
કિષ્ના સા. રીપેરર્સ
- રાજકોટ
જ
LI