SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાથ ને પામેલા પરમમિષ ફરમાવી રહ્યા છે કે-જયાં સુધી આ સ`સારમાં મારે રહેવાનુ' થાય ત્યાં સુધી સદા માટે શ્રી જિનની ભક્તિ હજો. સસારથી ત્રાસ પામેલા જીવાને શ્રી જિનભક્તિ વિના બીજું કશુ કરવા જેવુ લાગતું નથી. આ સ ંસારનું દુઃખ રિબાવનારૂ' છે અને સુખ ફસાવનારૂ છે તે વાત શ્રી જિનભક્તિ જેના હૈયામાં આવે તેને સમજાય. આજ્ઞા દુઃખ મારા જ પાપનુ' ફળ, તેને મજેથી વેઠવુ તે મારા ધર્મ –આ બરાબર સમતઈ જાય તા દુઃખના કાળમાં આનદ હાય, પુણ્યથી મળેલુ સુખ ફૂંકી દેવા જેવુ' છે, ન ફેંકાય તેા સાવચેતથી જીવવા જેવુ છે, આ આજ્ઞા પણ સમજાઈ જાય તે। સસાર નાશ પામે અને મુક્તિ અવશ્ય મલે. શ્રી જિન ભકિત પ્રવચન-આઠંસુ' – પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ૨૨૮, માગશર સુટ્ઠિ-૪ સેામવાર, તા. ૨૨-૧૧-૧૯૭૧ ખેડા દુ:ખ ખજેથી વેઠવુ' આ વાત મગજમાં બેસે તેવી છે ? ન બેસે તા શ્રી જિનેશ્વરદેવ હૈયામાં આવે ? ભક્તિ પેદા થાય ? દુઃખ કાઢવા ધમાધમ કરે તે દુઃખ ભાગી જાય ? દુઃખમાં બિાયા કરે તેા સદ્ગતિ થાય ? દુઃખ મજેથી વેહું તેા જ દુ:ખ જાયઆ વાત સમજાયા વિના ચાલે ? આપણા ભગવાન ગમે તેવી ભક્તિથી રીઝે? પાપ કરો તા ય તમારૂ દુઃખ નાશ પામે—તેવા આશીર્વાદ આપે ? ગુરુ પણ તેવા આશીર્વાદ આપે ? ધર્મ પણ તેવુ... કહું ? પાપ મજેથી, ડાચીમાસીને કર્યો છે તે દુ:ખ પણ સારી રીતના વેઠતા શીખેા તેમજ કહે કે બીજી કહે ? શ્રી શ્ર ણુક મહારાજા ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમ ભગત, આવતી ચેવિશીમાં પહેલા શ્રી તીથ કરદેવ થવાના તેમના આત્મા પણ આજે નરકમાં છે ને ? પાપ કર્યાં તે તેમને પણ નરકમાં જવુ પડયું. ત્યાં દુઃખમાં રાડ પડાઇ જાય પણ તે હહૈયાથી મજામાં છે. તેમને જેવાં દુઃખ છે તેના પ્રમાણમાં આપણને શું દુ:ખ છે ? પાપ કર્યા તે દુઃખ આવ્યું. તે મજેથી વેઠવુ જ જોઈએ-આ વાત હું યામાં બેસાડવામાં શું વાંધે છે ? શ્રી શ્રણિક મહારાજા જેવા ભગત તમે છે? તેમણે જેવી ભકિત કરેલી તેવી કરેા છે ? દુઃખથી ડરે કામ ન ચાલે. ખુદ શ્રી મહાવીર પરમાત્માએ કેવા ઘાર ઉપસર્ગો વેઠયા છે! ભગવાનની ઈચ્છા
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy