________________
છે૧૩૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકા વિશેષાંક છે સીધું સાધારણ ખાતામાં જે જમે કરવામાં આવે છે તે તદ્દન અશાસ્ત્રીય છે. પાપવાહી છે છે, તથા સંઘના અપકર્ષને કરનારૂં છે. - ૨ વળી એના દેવદ્રવ્યમાંથી જે ઉપાશ્રય આદિના કાર્યમાં હજારોના હિસા ખર્ચાય છે છે તે, તથા છે ૩ પર્યુષણદિમાં પ્રભાવનામાં ખર્ચાય છે તે 8 ૪ ભાતા ખાતામાં ખર્ચાય છે તે, તથા છે ૫ આયંબિલ ખાતામાં રકમ આપ્યાનું જાણવામાં આવ્યું છે. તે જે સાયું હોય તે 6 અતિઅનિરછનીય અને વહીવટદારપણાની જવાબદારીનું વિઘાતક છે. છે૬ દેવદ્રવ્યમાંથી બીનજરૂરી મોટા મોટા પગારે આપી જે બીનજ ફી વધારે
પડતે સ્ટાફ રખાય છે એ અનુચિત છે અને દેવદ્રવ્યમાંથી પગાર ખાતા ! સ્ટાફના માણસને ઉપગ મૂર્તિ મંદિર કે તેની દ્રવ્ય વ્યવસ્થા શિવાયની બાબતમાં કર એ દેવદ્રવ્યને દુરૂપયેાગ કહેવાય. તેમજ ગેરવાજબી વધારે પડતો સ્ટાફ રાખવો એ પણ દેવદ્રવ્યને હાનિ પહોંચાડનારું કાર્ય છે
બને છે. 8 ૭ કેટલાક સ્થળમાં દેવદ્રવ્યની ઘરખમ આવક ચાલુ છતાં, એમાંથી બહાર જીર્ણોદ્ધાર છે
વગેરેમાં નથી અપાતું, તથા પોતાની દેખરેખ નીચેના મંદિરના અને પ્રભુના પણ જરૂરી ઉપયોગમાં નથી લેવાતું અને એથી માત્ર શીલીક મુિડી]જ વધારે જવાય છે !
તે અત્યંત અનિચ્છનીય છે. 3 ૮ કર્માદાન વિગેરે ગેરવ્યાજબી રીતિથી દેવદ્રવ્યની વૃદ્ધિને પણ શાસ્ત્ર-હેય ગણી છે, તે છે એવી વૃદિધ તેમજ ઉપરોકત અનુચિત બાબતે એ બંને ઘેર પાપને લાવનારા તથા સમસ્ત સંઘને નુકશાન કરનારા છે.
અને જીર્ણોદ્ધારમાં ખરચાઈ ગયાની પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે નિર્માલ્ય દ્રવ્ય છે પણ એકજ દેવદ્રવ્યનાં ખાતામાં જમે કરવાથી એ પ્રભુના અંગ ઉપર ચઢવાની પરિસ્થિતિ જન્મે છે.
શ્રાદ્ધવિધિ વગેરેના હિસાબે દેવદ્રવ્યના બે વિભાગ છે. ૧ આદાન દ્રવ્ય ૨ નિર્માલય દ્રવ્ય
પૂજા વિધિ માટે પંચાશકંજીમાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે. અને શ્રાદ્ધ વિધિ વગેરેના આધારે એવું વિધાન છે કે [૧] ઋધિમાન શ્રાવક સહપરિવાર આડંબર { સાથે પોતાની પૂજાની સામગ્રી લઈ પૂજા કરવા જાય અને [૨] મધ્યમ શ્રાવક સહકુટુંબ