SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સં ૨૦૪૪ ના મુનિ સંમેલનમાં કલ્પિત દ્રવ્યને ઠરાવ કરી કપિત દ્રવ્યને છેટે છે અર્થ કરી એ કલ્પિત દ્રવ્યમાંથી દેરાસરના વહીવટની છૂટ આપી ઉસૂત્ર અને ઉન્માર્ગના પ્રવર્તનનું પાપ કરનારમાંના એક પં. ચન્દ્રશેખર વિજી મ. તેમના પિતાના પૂ. ગુરૂદેવ છે 5 શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે મુંબઈના મધ્યસ્થસંઘ ઉપર વિ સં. ૨૦૦૮ માં છે { લખેલા પત્રની ૬ઠ્ઠી કલમના આધારે સંમેલનમાં કરેલા ખોટા ઠરાવને સાચે કરાવવા 8 { મથે છે. પણ એ એમની મથામણ પાયા વગરના મહેલ જેવી છે. વાંચકોની જાણ માટે છે આ પત્ર અહીં રજુ કરવામાં આવે છે. તે વાચકે વાંચે અને એના ઉપર મેં કરેલી છે સમીક્ષા પ વાંચે અને સત્ય-અસત્યને નિર્ણય કરે. આ અને આવી કેટલીએ ગંભીર | બાબતોમાં પં.જી કેવી થાપ ખાય છે, કેવી ગરબડ કરે છે અને શ્રી સંઘને કેવો ઉંધા 8 છે રવાડે ચડા છે. તે ખાસ સમજવા જેવું છે. પરપારાધ્ય પાદ પ્રાતઃ સ્મરણીય સિદ્ધાંત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમ- Y. સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી. શ્રી વે. મૂર્તિપૂજક મધ્યસ્થ સંઘ સભાના સભાસદો જગ ધર્મલાભ સાથે જણા. 8 આ વવાનું કે મારો પત્ર મળ્યો હતે હાલમાં કેટલેક સ્થળે દેવદ્રવ્યમાંથી ઉધારી સાધારણના 4 કો એક નવો ફતવો (લેખાંક-૩) . -શ્રી તરવદશી માહાહાહા હા હા ! | ખર્ચમાં લેવામાં આવેલ રકમે. ટ્રસ્ટ એકટ વગેરેની વિરૂદ્ધમાં તમે દર્શાવેલી લાગણી છે. નેધ પાત્ર છે. પ્રભુ શાસનમાં મહાપવિત્ર માનેલા દેવદ્રવ્યની રક્ષા અને શાસ્ત્રાનુસારી ઉપયોગ માટે પ્રગટતી સાવધાની એ ખરેખર જેને શાસન પ્રત્યેના સુંદર પ્રેમ અને છે વફાદારીનું પ્રતીક છે. તમારામાંના લગભગ બધાય કયાંકને ક્યાંક દેરાસર ઉપાશ્રય આદિના પુણ્ય વહીવટની જવાબદારી ધરાવે છે. કે જે જવાબદારીનું ઊંચું પાલન શાસનની 1 સુરક્ષા પ્રભાવના તથા ભવ્ય જીને ધર્મ સગવડ વિગેરેમાં સારે ફળ આપવા ઉપરાંત કે ઠેઠ તીર્થકર નામ કર્મના વિશિષ્ટ લાભ પામવા સુધી લઈ જવ છે. 8 તમે મહાસદ્દભાગ્ય પ્રાપ્ત થએલી આ જવાબદારીને અનેક જીવોને ધર્મમાં ઉનત આ કરવા સાથે આમને ઉન્નત કરવામાં સફળ કરે. એવી સંઘ આશા રાખે એ સ્વાભાવિક છે. પ્રસ્તુતમાં તમે કરેલા ઠરાવ અંગે તમારી દેવદ્રવ્યની રક્ષાની ધગશ અનુસારે પહેલાં છે 1 તે નિચે દર્શાવેલ મુદ્દા ખાસ ધ્યાન ખેંચે છે. ૧ શાસ્ત્રાધારે પ્રભુભકિત નિમિત્તે બોલાતું દ્રવ્ય દેવદ્રવ્યમાંજ જઈ શકે છે એને બદલે છે પોતપોતાની બુદ્ધિ અનુસાર આખુને આખું', કે આઠ આની-દશ આની વિગેરે પ્રમાણમાં હું
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy