________________
૧
વર્ષ–૭ : અંક-૧-૨-૩ તા. ૩૦-૮-૯૪:
: ૧૩૩.
પિતાનું દ્રવ્ય લઈ પ્રભુ પૂજા કરવા જાય. ત્યારે [૩] ગરીબ શ્રાવક સામાયિક લઈને છે પ્રભુના દેર સરે જાય અને ત્યાં સામાયિક પારીને કુલ ગુંથવા વિગેરેનું કાર્ય હોય તે કરે.
પ્રશમ જણાવેલ ૨-૩-૪-૫ નંબરની બાબતમાં જે કાંઈ દ્રવ્યનો તે રહ્યા કરે છે શું છે તો તે અંગે લખવાનું કે યોગ્ય રીતીએ એ તેટાને પહોંચી વળવું જોઈએ. પણ છે + દેવદ્રવ્યમાંથી તે એક પાઈ પણ તે ક્ષેત્રમાં હરગીજ ન વપરાવી જોઇએ.
સરકારના વિચિત્ર કાયદા ધાર્મિક ખાતામાં જે ડખલગીરી કરી રહ્યા છે તે તે છે બદલ ટ્રસ્ટ એ દેવદ્રવ્ય નુતન મંદિર જીર્ણોદ્ધાર, જનભકિત વગેરેમાં શાસ્ત્રીય રીતી મુજબ ઉપદેશપકાદિ ગ્રન્થોના આધારે સારી રીતે ખરચતા રહેવું જોઈએ.
તા.ક. આ પ્રમાણેની વસ્તુસ્થિતિ તથા પૂર્વોકત આઠ ગંભીર મુદ્દાઓ તરફ કાંઈ પણ છે તે વિચાર નહિ કરતાં જે ઠરાવ દેરાસર ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ ખાસ ધ્યાનમાં લાવવા જેવું છે. તે છે કે દેવદ્રવ્ય એ દેવસંબંધી દિવભકિત આદિ માટેનું અતિ પવિત્ર દ્રવ્ય કહેવાય તેથી છે તેને ઉપયે ગ દેવ કે દેવના મંદિરના કાર્ય સીવાય અન્યત્ર થ ન જોઈએ. નહિતર તે બીજા ક્ષેત્ર માં દેવદ્રવ્યને ઉપયોગ કરવાથી ભયંકર પાપને બંધ થાય છે. અને જરૂર છે દેવદ્રવ્યની વ્યવસ્થા કરનાર પ્રત્યેક ટ્રસ્ટી તેને હિમાયતીતે નજ હેય.
ઉપર કહ્યા મુજબ દેવદ્રવ્યના કરાયેલા અને કરાતા અગ્ય સંગ્રહ, અગ્ય છે હવાલા તથા દુરૂપયોગને જાણવાથી મારા હૃદયમાં પારાવાર દુઃખ થએલ છે માટે મારી છે તમને લાગણીભરી ભલામણ છે કે-મુંબઈમાં બનતી આ વસ્તુઓ જે જૈન સમાજના ! કલ્યાણ અને અભ્યદયની ઘાતક છે તેને દૂર કરવી જોઈએ.
તમારા ઠરાવને સ્પશીને વિચારતાં પણ પહેલી વાત તે એ છે કે સંબધ પ્રક[ રણના હિસાબે દેવદ્રવ્યના ત્રણ જુદા ખાતા હોવા જોઈએ.
૧ પહેલા નંબરમાં આ દાનદ્રવ્ય તે પ્રભુપૂજાદિ માટે અપાયેલ દ્રવ્ય પ્રભુ એટલે પ્રભુ મેં આ પ્રતિમાની ભકિતના મુગટ, અંગરચના, કેશર, ચંદન, બરાસ કસ્તુરી આદિ કાર્યમાં
ઉપયોગી થઈ શકે છે. ૫ ૨ નિર્માલ્ય દ્રવ્ય મંદિરનાં કાર્યમાં ઉપયોગી થઈ શકે છે અને દ્રવ્યાન્તર કરી પ્રભુના છે આભુષણ પણ બનાવી શકાય. { ૩ કપિત [આચરિત] દ્રવ્ય મૂર્તિ અને મંદિર બંનેના કાર્યમાં ઉપયોગી થઈ શકે છે.
સંશોધક પ્રકરણ મુજબ દેવદ્રવ્યના આવા શાસ્ત્રીય ત્રણ ખાતા જુદા ન રાખવાથી 8 જુએ કે કેવી પરિસ્થિતિ ઉભી થાય છે? આદાન દ્રવ્યનું મંદિરમાં અને નિર્માલ્ય ન દ્રવ્યનું પ્રભુ પૂજામાં વપરાઈ જવાની પરિસ્થિતિ ઉભી થાય છેદા. ત. આદાન દ્રવ્ય
f