________________
વર્ષ 9 અંક ૪૭-૪૮ તા. ૧-૮-૯૫ :
: ૧૧૧૯
છે.
નામ પાડવા માટે પૂછયું ત્યારે જોષીજીએ લાંબુ લાંબુ ટી પણ ખેલ્યુ. કેવું લાંબું જાણે છે આખું જે તિષશાસ્ત્ર એમાં ઠલવાય ગયુ હતું જેથી મહારાજે કુંડલી બનાવી અને ૨
બાને રાશિ અક્ષરે જણાવ્યા. ત્યારે અચિરામાતા જોષી મહારાજને કહે છે કે જ્યારે કે ૧ બાળક મારા ગર્ભમાં આવે ત્યારે મારી-મરકીના ભયંકર રોગની આંધી પણ એના છે { પ્રભાવે સધી ગઈ હતી. માટે તેનું નામ શાન્તિકુમાર રાખીએ તે ? ત્યારે જેલી માની 8
સંમતિ મળતાં બાઓએ શાંતિકુમાર નામ જાહેર કર્યું ફેલાએ તે યારામાં એટલું ? | એટલુ લાવ્યા હતા કે કેટલું વર્ણવી શકાય?
શાંતિકુમાર નામ સ્થાપન થતાં વહાલા બાળને પારણામાં ઝુલાવવાને કાર્યક્રમ છે. શરૂ થયે. ઝુલાવવાની મોટી ઉછામણિ શ્રી રસિકલાલ પ્રેમચંદ શાહે લીધેલી. તેમણે પ્રભુજીને ઝુલાવ્યા. માતા-પિતાએ પણ ઝુલાવ્યા અને બધા ફંબાએ પણ ઝુલાવ્યા. ૪ કાર્યક્રમની રંગત ખૂબ જ જામી હતી.
ત્યાં તે માતા-પિતાને મેહ ઉછળે અને શાંતિકુમારને પાઠશાળા લઈ જવાને ? વિચાર આવ્યું. તેયારી કરતાં રાજાને વાર ? વડે ચઢયે પાઠશાળા જવા છે માટેને આ બાજુ પાઠશાળામાં ય ધરખમ તયારી થઈ ગઈ હતી. કેટલાક ડાહ્યા વિદ્યાથીએ તે શાંત જ હતા. પણ કેટલાક દુદ્દત વિદ્યાર્થીએ ધમાલ કરે. પણ બધાને શાંત થવા જણાવાયું હતું કારણકે રાજકુમાર આવી રહ્યા છે. તે વળી ઈન્દ્રસબામાં છે ત્યારે જ ઈન્દ્રાસન કંપી ઊઠયું. કેમ? ઈ મહારાજાને ખ્યાલ આવ્યું કે પરમાત્માને આ પાઠશાળાએ લઈ જવાય છે? ત્રણ ત્રણ જ્ઞાનના ધણુ અજ્ઞાનીના વિદ્યાથી બને? આ કેમ? | ચલાવી લેવાય? તરત જ બ્રામણુરૂપે મર્યલકમાં આવી. શિક્ષકના ઉચ્ચસ્થાને શાંતિ A કુમારને બેસાડી પ્રભુજીને એવા પ્રશ્નો પૂછયા કે તેના પરમાત્મા દ્વારા અપાતા ઉત્તર છે સાંભળી ૫ ઠછ સન્ન થઈ ગયા? ત્યારે ઈ. સૌને પ્રભુજીને પરિચય આપી અશાત-R નાનું નિવારણ કર્યું ! - આજે સવારને આ પ્રોગ્રામ ઠીક લાંબા ચાલે. તેય સભા અકડેઠડ હતી. જન્મ છે. વધાઈ ગીત -પાઠશાળા ગીત- યારાના ગતિથી અનંતભાઈ આખી સભાને જકડી રાખતા હતા. લગ્ન મહોત્સવ A. હા? આજે વીતરાગ મૂતિને રાગની રંગોળી પૂરવા તૈયાર થવાનું હતું.'