________________
( ૧૧૧૮:
સ્પેશ્યલ પૂતિઃ
શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે ઉજવણી કરવા આવે છે. માતાની રજા પ્રાપ્ત કરીને વાયુ વડે કચરો સાફ કરે છે. તે કે શીતલ જળ છાંટીને ભૂમિ શુદ્ધિ કરે છે. પછી કળશ. પણ, પંખા વિગરે વડે તથા કેળના ત્રણ ઘર બનાવીને ભગવાનને મદન–સ્નાન વિલેપન-વસ્ત્રાભૂષણ વગેરે સર્વ વિધિ કરે છે. અલેકની કુમારીકાઓ જમીનમાંથી ઉપર આવતી આબેહુબ દર્શાવાઈ હતી. હું - આ સમયે ઈસભામાં નાચ-ગાન, નાટ્યરંભ ચાલુ હતાં. તેવામાં મેંદ્રનું
આસન કંપાયમાન થતાં ક્ષણાર્ધ તે પિતે કેપારૂણ બની ગયા. બાદ પરમાત્માને જન્મ મ થએલે જાણી, પોતાના અપરાધની ક્ષમા માંગી પરમાત્માના જન્માભિષેક ગાજે તૈયાર
થવા હરિનું ગમેલી દેવ દ્વારા સુષા ઘંટાને નાદ વગડાવે છે. પછી પિતાના પરિવાર છે { સાથે માતા પાસે આવી, પરમાત્માને મેરૂ પર્વત ઉપર પાંચ રૂપ કરીને લઈ જાય છે. ત્યાં ૬૪ ઈન્દ્રો પરમાત્માને જન્માભિષેક કરે છે. અહિં સુવર્ણવર્ણના મેરૂ પર્વતની રચના છે કરવામાં આવી હતી. અને એક પછી એક ઈનો જન્માભિષેક કરતા ગયા. - આ આખા પ્રસંગને બહેલે ચઢયા હૈયા હેલે..” તથા “જિન જનમ્યા જયકારી” વગેરે ગીત-સંગીતથી મઢી દેવામાં આવ્યું હતું. ફ સુ. ૮: પુત્રજન્મવધાઈ આરૂ નામસ્થાપન પાઠશાળા ગમન : ૧
પરમાત્માને જન્મ મહોત્સવ દેવ દેવીઓએ મનાવ્યું. પરંતુ રાજવિશ્વસન તે હજુ અજ્ઞાન જ હતા, તેથી આજના પ્રોગ્રામની શરૂઆત જન્મવધાઈથી થઈ હતી અનંતભાઈના વકતવ્ય અને સંગીતમય સ્તુતિ સાથે પડદો ઉંચકા. હજી સભા વિવસેન રાજાના છે ભવનની ભવ્યતા નિહાળવા જાય ત્યાં તે પ્રિયવંદા દાસી (મનાલી) હરખઘેલી બની, દેડતી, ખંજરી વગાડતી, વગાડતી, રાજભવનમાં આવી પહોંચી અને પિતાની છટાદારી વાણીથી રાજાને પુત્ર જન્મના વધામણા આપે છે. આ અનંદદાયક સમાચાર સાંભળતા જ ! રાજા વિAવસેન વર્ણવી ન શકે તેવા આનંદિત બની ગયા રામ રામ પુલકિત થઈ ગયા છે અને મુગટ સિવાય બધા જ અલંકારે દાનમાં આપી તેને ન્યાલ કરી દીધી.
ત્યાં તે વિશ્વસેન રાજાના વિશાળ રાજકુટુંબનો પરિચય આપતા દાણું ઘણું રાજભગિનીઓ આવ્યા. અને નાના વહાલા બાળની ભાળ પૂછવા લાગ્યા. જયાં બાલભાનું સમા નવજાત શિશુના દર્શન કર્યા કે નેત્રમાં અમૃતના અંજન અંજાયા અને બાએ અને રાજા-રાણી વરચે વાર્તાલાપ ચાલ્યો. અને નામ સ્થાપન કરવાનો નિર્ણય લેવાયે. રાજાજ્ઞાથી રાજતિષી બોલાવાયા. રાજતિષી ટીપણું લઇને હાજર થયા. ફેબાઓએ