________________
{ ૧૧૨૦ :
? સ્પેશ્યલ પૂર્તિ : શ્રી જૈન શાસન (અઠવાડિક)
પરમાત્મા લગ્નગ્રંથિથી બંધાવાના હતાં. આખી હસ્તિનાપુરી નગરી તે આનંદના હિલોળે હતી પણ શાંતિકુમાર તે પૂરા ઉદાસીનભાવમાં ઓતપ્રેત હતા. દેરાસરમાં ૨-૩૦ વાગે વિધિવિધાન થયા અને લગ્નને વરઘેડે ચઢ, તે પૂર્વે ભગવાનના મામા મામી (ચીમનભાઈ પુષ્પાબેન) એ મામેરૂ ઠાઠમાઠથી કર્યું હતું. મામેરામાં જાતજાતની બહુમૂલ્ય સામગ્રીઓ મૂકી હતી. તે વળી સાસુ સસરા (જયંતિભાઈ સરલાબેન) એ પણ લગ્નમાં દાયજામાં જાતજાતની ઘણી સામગ્રીઓ મુકી હતી. લગ્નના વાડામાં સૌ મન મુકીને નાગ્યા. રાજ કેટથી આવેલી રાસમંડળીએ રંગત જમાવી. અને લગ્નવિધિ શરૂ થઈ. ભવના ફેરા કાપતા સ્વામી લગ્નના ફેરા કર્યા. “આ લગ્ન છે. બંધન નથી...” “કામ સુભટ છે ગયા હારી...' વગેરે પર્વો દ્વારા પ્રભુજીની અનાસકિતની સ્તવના કરવામાં આવી હતી. 8 ફાગણ સુદ પ્ર. ૯-રાજ્યાભિષેક :
પ્રભુજીના રંગીન જીવનના એક એક પૃષ્ઠ ફેરવતા જતાતા તેમાં આજે શાંતિ- ૪ 8 કુમાર રાજ્યારોહણ કરવાના હતા. એક કક્ષમાં મહારાજા વિધવસેન મંત્રી ધર સાથે છે વિચારણામાં મગ્ન હતા. અને તેમાં નિર્ણય લેવાયે કે રાજકુમારને રાજગાદી પર
સ્થાપિત કરવા ! નિર્ણય જાહેર થતાં જ નગરી હસ્તિનાપુરી જાણે દેવનગરીમાં રૂપાંતરિત થઈ ગઈ. વિશાળ સ્ટેજ પર વચોવચ ઉોંગ સિંહાસન પર શ્રી શાંતિકુમારને 8 બિરાજમાન કરાયા હતા. આસપામમાં રાજ રાણી મંત્રી સેનાપતિ કેષાધ્યક્ષ પુરોહિત મુકુટબધ્ધ રાજાઓ અભિષેક માટે હાજર થયેલા યક્ષ દેવતાઓ–વિશાળ સેના-નગરશેઠ વગેરે ઘણું ઘણુથી આ રાજસભા ઝળાહળા હતી. આ સભાની રોનક અને રેશની છે અલગ જ ભાત પાડતા હતા. ત્યાં તે સેનાપતિએ રાજસભાને સમગ્ર કાર્યક્રમ રજુ કર્યો છે તે મુજબ સૌ પ્રથમ સંગીતકાર અનંતભાઈએ પ્રભુ ભક્તિનું ગીત શાસ્ત્રીય સંગીતમાં 8 રજુ કર્યું. બાદ મંત્રી-પુરેહિતના વક્તવ્ય થયા. અને રાજપુરોહિતે શ્રી શાંતિકુમારને છે રાજ્યાભિષેક કર્યો. કુમારી મલિલકાએ-નિધિએ રાજાધિરાજને રાજયતિલક કર્યું. નતન 8 નરનાથની છડી પિકારાઈ. ત્યારબાદ મુકુટબધ્ધ રાજાએ અને એ રાજ્યભિ ક કર્યો. હું
પછીથી નગરશ્રેષ્ઠિથી માંડીને અગ્રગણ્ય નગરજનોએ નૂતન રાજવીને દાળ કર્યો. આજના આ કાર્યક્રમમાં રાજકોટની રાસમંડળીના રાસ અને રાજકોટના નૃત્યકાર $ મહેન્દ્રભાઈના નૃત્યને તે સભાને સ્તબ્ધ કરી દીધી હતી. તેમાં ય દીપક નૃત્યથી તે 8
લોકે આફ્રીન પુકારી બેઠા હતા. બધા જ કાર્યક્રમમાં આજે રાજયાભિષેકને કાર્ષક્રમ છે & શિરમોર સમ બની રહ્યો હતો. અને તેમાં ય સેનાપતિ (પંકજભાઈ)નું એક એક છે 9 કદમ પણ એવું શિસ્તભર્યું હતું કે જે પંચમ ચક્રવતી શ્રી શાંતિનાથ મહારાજના