________________
ક
૧૨૨ :
: શ્રી જૈન શાસન ( અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાએ વિશેષાંક
| એક વાછરડાને સ્ફટિક સમાન જોઈને ગોવાળોને ભલામણ કરી કે આ વાછરડાને પેટ છે { ભરીને ખવરાવજે હવે તે વાછરડે ખુબ રૂટ પુષ્ટ બની બીજા બળદને ત્રાસ આપતે ? હતે. છતાં રાજા તેના પર પ્રેમ દર્શાવતું હતું?
રાજા કેટલાક વર્ષ સુધી શેકુળમાં જઈ શકયા નહીં. એક વખત તેમને વાછરડે છે યાદ આવતા તે ગેકુળમાં ગયા અને તેના દેખવાથી શેવાળાને પૂછતાં જીણું વૃદ્ધ અને ૪ ઇ પડી ગયેલા દાંતવાળો તે વાછરડે બતાવ્યો, આ ઉપરથી રાજાને વૈરાગ્ય થ કે સંસાર છે છે અનિત્ય છે. જે વસ્તુ આજે સુંદર દેખાય છે તે કાળે કરીને ખરાબ થઈ જાય છે. અને ૪
ખરાબ વસ્તુ સારી થઈ જાય છે. પર્યાયે ફર્યા કરે છે. મેક્ષ અવસ્થામાં ફેરફાર થતો હું નથી. સાદી અનંત સ્થિતિ મેક્ષમાં જ છે. એમ વિચારી તેઓ પ્રત્યેકબુદ્ધ વરાગી થયા છે 4 શાસન દેવીએ તેમને સાધુ વેશ આપ્યો.
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
जह जउगोलो अगणिस्स णाइदूरे ण आवि आसन्ने । सक्कइ काऊण तहा संजमगोलो गिहत्थाणं ॥
જેમ લાખનો ગેળે અગ્નિથી બહુ દુર નહિ તેમ કે બહુ નજીક નહિ તેમ રખાય છે તેમ સંયમ રૂપી ગેળે ગૃહસ્થ રૂપી અગ્નિથી બહુ દુર નહિ તેમ બહુ નજીક પણ નહિ તેમ રાખવો જોઈએ. બહુ નજીક રાખવાથી સંયમ ગેળ પીગળી જય-નાશ પામે અને બહુ દુર રાખવાથી કઠણ થઈ જાય.
• ભગવતી પેપર માટે
રાજકોટ
оооооооо