________________
જૈન શાસન સદા વિજયવંતુ છે. સેહામણું છે, રળિયામણું છે. મનોહર છે.
તે ન શાસનમાં અનેકાનેક આત્માએ પરમાત્માની આજ્ઞાની- પગદંડી પર વિહાર છે રતાં આ ભયાનક ભવસાગરને પાર પામી ગયા છે. મુખ્ય માર્ગ પરમાત્માને સાધુધમ { છે. તે પામવાની શક્તિ ન હોય તે બીજા નંબરમાં શ્રાવકધર્મ છે.
શ્રાવક-શ્રાવિકા તેને જ કહેવાય જે ક્ષણેક્ષણ સર્વવિરતિ માટે તલસતે હોય, છે { જેમ નિર્ધનને ધનને કેવો તલસાટ હેય? નવેઢા સ્ત્રીને પતિને કે તલસાટ હાય, છે તે તલસાડ શ્રાવક-શ્રાવિકાને હેય, એટલે કમે કમે અવિરતના બંધનને તેડવામાં
ને સર્વવિરતિના શુભ બંધમાં જોડાવાને પ્રખર પુરૂષાર્થ હોય. છેવટે સર્વથા કમથી જ મુકત બની શાશ્વતી આનંદની ઘડીઓમાં સદાય માટે સ્થિર બની જાય તે પ્રયત્ન હોય. આ
અત્ર જૈન રન શ્રમણે પાસિકા વિશેષાંકમાં સુશ્રાવિકા જયંતી શ્રાવિકાને સ્મૃતિ. પથમાં લઈ આગળ વિહરીએ.
જ્યા શ્રી સર્વજ્ઞ ભગવંત ત્રણલોકના નાથ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવંત છે
{ જૈન રત્ન શ્રમણ પાસિક શ્રી જયંતી શ્રાવિકા
–આલેખિકા : પૂ.સા.શ્રી હર્ષપૂર્ણાશ્રીજી. મ. ઘાટકોપર (વેસ્ટ) છે. -દી-ઉલ-જ
વર હરણ નદીનWકી-હાર છે વિચરતાં હતાં તે સમયે વિચરતાં વિચરતાં ભગવાન મહાવીર પરમાત્મા કૌશાંબી નગરીમાં છે. પધાર્યા.
જે નગરી વત્સ દેશની રાજધાની હતી. કૌશાંબીનું રાજકુટુંબ પરમાત્મા પ્રત્યે જ + સવિશેષ ભકિતભાવ ધરાવતું હતું. અને સાંસારિક સંબંધ પણ નીકટ પણું હતું.
શતાનિકને પુત્ર ઉદયન એ વખતે કૌશાંબીનું શાસન ચલાવતા હતા. જ્યારે હું પરમાત્મા પધાર્યા ત્યારે ઉદયને ભવ્યાતિભવ્ય પરમાત્માને સત્કાર સન્માન કરેલ.
પરમાત્મા ચંદ્રોત્તરાયણ નામના ઉદ્યાનમાં ઉતરેલ હતા.
એકવાર ઉદયનકુમાર, તેમની માતા અને તેની કોઈ જયંતી શ્રાવિકા ભગવાનના છે દશને ગયા. ભગવંતના શ્રીમુખેથી કેટલેક ધર્મોપદેશ સાંભળે. બાદ તેઓ પાછા ફર્યા.
પણ જયંતી શ્રાવિકાને કેટલીક શંકાઓનું સમાધાન મેળવવાનું હોઇ તેઓ ત્યાં રોકાયા. એવું તે આ શ્રાવિકાને શું પૂછવું હશે ? તે પરમાત્માને પૂછવા રાઈ.