________________
– શાસન સમાચાર – માહિમ-અને જેઠ સુદ ૧૧ના પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્ર સૂ. મ. પધારતાં સવારે પ્રવચન થયું. પ્રવચન બાદ પૂ. આ. મ ની ૪૧મી દીક્ષા તિથિ નિમિત્તે ૪૧ જીવ છોડાવવા ભાઈ મગનલાલ લક્ષમણભાઈએ વાત મૂકતા ૪૫ જીવ છેડાવવાના રૂ. ૩૦૦ લેખે લખાઈ ગયા. ૭-૭ જીવ (૧) મોંઘીબેન લક્ષમણભાઈ વીરપાર મારૂ–થાણા (૨) ૨ યશી રૂપ પરિવાર મુલુંડ (૩) શાહ મેઘજી વીરજી તથા શાહ વેલજી વીરજી. નાઈ પી. ૩-૩ જીવ (૧) ઝવીબેન પ્રેમચંદ પિપટ મારૂ (૨) સુરેન્દ્રભાઈ રાયચંદ કાલીદાસ પારેખ ૨-૨ જીવ (૧) શા ભીમજી જીવરાજ ગડા (૨) સેમચંદ ખીમજી વીરજી ગુઢકા (૩) પ્રેમચંદ દેવરાજ (૪) મુળજી ડાયા ગોસરાણી (૫) છગનલાલ વેલજી પારેખ ૧- ઝવ (૧) ટેકરશી નરશી (૨) વેલજી લાધા હ. પુષ્પાબેન (૩) ઝવેરચંદ લાધા હ. યશોદાનિ-લાખાબાવળ (૪) મોતીચંદ કેશવજી (૫) કલયાણજી રામજી (૬) નરશી લખમશી (૭) ખીમજી માણેક (૮) પ્રેમચંદ કુંભ કુલ ૪]
ત્યારબાદ શા જીવરાજ લખમણ મારૂ શા રાયશી રૂપાભાઈ હ. નેમચંદભાઈ શા રાયચંદ કાલીદાસ પારેખ શા સેમચંદ ખીમજી વીરજી શા છગનલાલ ખીમજી પારેખ તરફથી ૨-૨ રૂા. તથા પ્રેમચંદ પોપટ મારૂ તરફથી રૂ. એમ ૧૧ રૂપીયાનું સંધ પૂજન થયુ. તથા શ્રીમતી ઝવીબેન પ્રેમચંદ પટ મારૂ તરફથી બપોરે પંચકલયાણું પૂજે અગી ભાવના થયા..
- કિર્જત-પમ શાસન પ્રભાવક સેવ, પૂ આ. શ્રીમદ્દ વિજયરામચન્દ્રસ. મ. સા.ના શિષ્યરત્ન પર્યાયવૃદ્ધ શોસન પ્રભાવક પૂ મુ શ્રી પૃદયવિજયજી મ. સા. આદિ ઠાણાનું કર્જત (જિ. રાયગઢ) માં જેઠ સુદ ૧૨ ના દિવસે ખૂબજ ઉલ્લાસપૂર્વક 'ચાતુઆંસ પ્રવેશ થયેલ. આ પ્રસંગે પૂના મુંબઈ આદિથી અનેક ભક્તો ઉપસ્થિત રહેલ. બરાબર ૧૦-૩૦ વાગે વાજતે ગાજતે ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક સામૈયુ ચાલુ થયેલ કેર ઠેર ગંદુરીએ થયેલ. ૧૧-૧૫ કલાકે પૂશ્રીનું માંગલિક પ્રવચન થયેલ. આ પ્રસંગે અને પધારેલ વર્ધમાન તપની ૧૦૦-૧૭૪ ઓળીના આરાધક તપસ્વી મુ. શ્રી જિતસેનવિ. મ. અને પૂ. મુ. શ્રી રત્નસેન વિ. મ. સા.નું પણ પ્રભાવિક પ્રવચન થયેલ. ત્યારબાદ ૧૪] રૂ. નું રાંધપૂજન અને શ્રીફળની પ્રભાવના થયેલ અને સકલ સંઘનું સ્વામી વાત્સલ્ય થયેલ. પૂ.શ્રીની પ્રેરણાથી વરસેથી એમને એમ બંધ પડેલ નૂતન શિખર બદ્ધ જિનાલયનું કામ ખૂબ જ ઝડપથી આગળ ધપી રહેલ છે,
દરેજ પુશ્રીના પ્રવચન અને સંઘપૂજન આદિ ચાલુ છે. જેઠ વદ ૬ના દિવસે પૂ. તપસ્વી મુ. શ્રી જિતસેન વિ. મ. સા. ની ૧૦૦+૭૪મી એળીની પૂર્ણાહુતિ નિમિત્તો સંઘમાં સ મુદાયિક આંબેલની આરાધના થયેલ. જેમાં ૧૮ર આંબિલ થયેલ. દરેક તપ
સ્વીને ૨૦-૨૦ની પ્રભાવના થયેલ. આ સામુદાયિક આરાધનામાં કેટલાક ભાવિકોએ પિતાના ૪૦-૫૦ વરસની ઉંમરમાં પહેલી જ વાર આંબિલ કરેલ. આ પ્રસંગે ૩ દિવસ પૂજાએ પણ ભણાવવામાં આવેલી.