________________
૧૨૦ : : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈનરત્ન શ્રમણાપાસિકાએ વિશેષાંક
તેણીએ પેાતાની બધી હકીકત કહી પણ પેાતાને ગર્ભ રહ્યો છે તે વાત કરી નહી અને સાધ્વીના ઉપદેશથી તે જ વખતે દીક્ષા ગ્રહણ કરી ઘેાડા વખત પછી તેનુ' ઉદર વધેલુ જોઇ સાવીએ પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું કે વ્રત લેવામાં વિઘ્ન થાય તેથ કહ્યુ' નહી. સાધ્વીએ તેને એકાંત પ્રદેશમાં રાખી દિવસે પસાર કર્યાં તે પદ્મવતી સાધ્વીને પુત્ર જન્મ્યા તે પુત્રને રાતા ધાબળામાં વીટી પિતાની નામવાળી મુદ્રિકા ચિહિત કરી સ્મશાનમાં મૂકી આવી. ત્યાં સ્મશાનના રખેવાળ ચડાળ આવ્યા ને ધાખળામાં વી ટેલા બાળકને જોઈ પાતાના ઘેર લઈ જઈ પત્નિને સોંપ્યા આ બધુ' ગુપ્ત રીતે ઉભી રહેલી સ વીએ જોયુ' પછી તેણે ઉપાશ્રયે આવી ગુરીણીને કહ્યુ કે મને મરેલુ' બાળક અવતરેલું હતુ. તેથી સ્મશાનમાં મૂકી આવી છું.
ચંડાળે તે ખાળકનુ ઘણુ તેજ જોઇ તેનુ અણુિંક નામ પાડયું. સાવી પણુ પુત્ર સ્નેહને લીધે ચાંડાલવાસમાં જઇ પુત્રની ખબર લેતી આવે છે પુત્રને આખા શરીરે ખજવાળ આવતી જોઇને તેણીએ વિચાયુ" કે મેં ગર્ભાવાસમાં શાકાદિનું બહુ ભેજન કરેલું તેનુ આ પરીણામ છે. હવે તે બાળક રમતમાં બીજા છોકરાઓને કહે છે કે હુ તમારો રાજા છુ' તમે મારા સામત છે, તેથી મને તમારે કર આપવા જોઇએ માટે મારા શરીરે ખણે। આમ કહી પેાતાના શરીરને ખણાવતા હોવાથી તેનું કરક'ડુ' નામ પાડયું. સાધ્વી તેના માટે માઇક વગેરે વહેારી લાવી તેને ખવરાવતી અને રાજી થતી હતી. એમ કરતાં તે બાળક છ વર્ષના થતાં તેના પિતાએ મશાનની રક્ષાનુ` કામ તેને સ ંપ્યુ.
એક વખતે તે બાળકે ત્યાંથી જતા બે સાધુને પરસ્પર વાત કરતા સાંભળ્યા કે આ સ્મશાનમાં ઉગેલા વાંસ મૂળથી ચાર આંગળ કાપીને પોતાની પાસે રાખે તે અવશ્ય રાજા થાય. આ વાત ત્યાં ઉભેલા એક બ્રાહ્મણે પણ સાંભળી તે વાંસ કાપીને લઈ જવા મ'ડયા. ત્યારે તેના હાથમાંથી કરક'ડુએ ઝુંટાવી લઈ કહ્યુ કે મારા સ્થાનમાં ઉગેલું વાંસ તું કેમ લઇ જાય છે ?
એ વાંસ
પછી તે બંને વચ્ચે કજીયા થતાં તે નગરના અધિપતીએ પાસે ગયા. તેઓએ બાળકને કહ્યું કે આ વાંસને તારે શું કરવું છે ? તેથી તેણે કહ્યું મને રાજ્ય અપાવશે. અધિકારીએ હસીને તે બાળકને કહેવા લાગ્યા કે ભટ્ટે, લે પણ જયારે તને રાજય મળે ત્યારે એક ગામ આ બ્રાહ્મણને જરૂર આપજે.
વાંસ તુ
બાળકે તે વાત કબૂલ કરી વાંસ લઈ પેતાને ઘેર ગયા પેલે બ્રાણુ બીજા બ્રહ્મા સાથે મળીને કરકડુને મારવાની તૈયારી કરતા જોઇ તેને ચ‘ડાળ પિતા પેાતાનાં ખૈરા છેાકરાં લઇને આ દેશ છેડી પરદેશ ચાલ્યા ગયા, અને કંચનપુર આવ્યા, ત્યાંના રાજા અપુત્રીએ ગુજરી જવાથી મંત્રીઓએ ઘેાડાને અધિવાસિત કરી છૂટા મૂકયા તે