________________
ચંપા નગરીમાં દધિવહન નામે રાજા રાજય કરતા હતા તેને ચૈટક રાજાની પુત્રી પદ્માવતી નામે પ્રિય પટ્ટરાણી હતી તે રાણી ગર્ભવતી થતાં દેહદ ઉત્પન્ન થયે। કે હુ પુરૂષનો વેધ ધારણ કરૂં, મારા પતી મારા પર છત્ર ધારણ કરે અને હું હાથી પર બેસી બગીચામાં ક્રૂ' આ દેહદ રાજાને કહી શકી નહિ તેથી દુખળ થવા લાગી, રાજાએ દુબ ળતાનુ કારણ પૂછતાં તેણે દાહદની વાત કરી, રાજાએ રાણીના કહેવા મુજબ તેને હસ્તિ પર બેસાડી તેના મસ્તક પર છત્ર ધારણ કરતે રાજા પાછળ બેઠા તે સમયે મેઘ વરસવાથી વનનાં પુષ્પાની ગધથી અને જળથી ભી જાયેલી માટીની ગંધથી હાથી ઉન્મત્ત થઇ અટવી તરફ દોડવા લાગ્યા, પાછળ ઘેાડેસ્વારો અને સૈનિકા દોડયા પણ હાથીને પહેાંચી શકયા નહિ એ હાથી જંગલમાં ઘણા દૂર ગયા જાણી રાજાએ રાણીને કહ્યું કે આગળ જે વડ આર્ટ છે તેની એક શાખા તું પકડીને ટી‘ગાજે હુ' પણ ડાળી પકડી લઈશ પછી ભલે હાથી ગમે ત્યાં જાય વડ આવતાં રાજાએ ડાળ પકડી લીધી પણ રાણી સગર્ભા કેવથી ડાળ પકડી શકી નહી. તેથી હાથી તેણીને ઘણે દૂર જ ગલમાં લઇ ગયેા. રાજાનુ રસૈન્ય આવાં રાજા દુ:ખીત હૃદયે ચંપાનગરીમાં ગયા અને હાથી સરાવરમાં પાણી પીવા ઉતરતાં રાણી વૃક્ષની શાખાને પકડી નીચે ઉતરી.
5
પ્રમાવતા
તે રચારવા લાગી કે હિંસક પ્રાણીએથી પ્રમાદવશાત્ મારૂં મૃત્યુ થાય તે દુર્ગાંતિ થશે, એમ માની અપ્રમત્ત બની આરાધના કરવા લાગી. સવ જીવાની ક્ષમાપના દુષ્કૃતની નિદ્રા અને સુકૃતની અનુમોદનાં અને ચાર શરણાંને યાદ કરવા લાગી પછી મનમાં નવકારનુ સ્મરણુ કરતી એક દિશા તરફ જવા લાગી ત્યાં આવેલ તાપસે તેને જોઇ પુછ્યુ કે હે વત્સે ? તું કેની પ્રિયા છે અને કૈાની પુત્રી છે ? તે કહે અમારાથી કાઇ જાતના ભય રાખીશ નહિ રાણીએ તાપસને બધી હકીકત કહી. ત્યારે તાપસે કહ્યું કે ચેટક રાત મારા મિત્ર હતા. તેથી આ તારૂ` પેાતાનુ ઘર સમજી અશ્રમમાં આવીને રહે, એમ કાડી તાપસ પેાતાના આશ્રમે લઇ ગયા અને ફળાહાર કરાવી તેની ક્ષુધાશાંત કરી પછી તે તાપસ રાણીના દેશને સીમાડે મુકી આવ્યા અને કહ્યુ કે, હળ ખેડેલી સદોષ ભૂમિ મમારે એળંગાય નહી તેથી હુ' અહીથી પાછે જઇશ. આ માર્ગ દંતપુર જાય છે દંતપુરમાં દતવકત્ર રાજા છે ત્યાંથી સારો સાથ મળે તેની સ`ગાથે તારા દેશમાં જે જે એમ કહી તાપસ પોતાના આશ્રમે ગયે,
રાણી 'તપુરમાં જઈ એક
સાદેવીએ ઉપાશ્રય જોઇ તેમાં ગઇ સાધ્વીએ પૂછતાં
પ્રેષક
પૂ.સા.શ્રી ઇન્દ્રપ્રભાશ્રીજી મ.
-xxx
சு