SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : * ૧૦૭૭. શાસ્ત્રીય વાની સમજ આપવા માટે, - પેમલેટાદિ દ્વારા તે સાચી સમજવાળા અને મધ્યસ્થ દષ્ટિવાળા કેઈ ઉશ્કેરાયા નથી. વાસ્તવમાં તે પીંડવાડા સમિતિના સંયેજ ધાર્મિક વહિવટ વિચાર પુસ્તકના વિરોધથી અકળાઈને ઉશકેરાઈ ગયા છે અને બંગધડા વગરનું દ્વેષપૂર્ણ ગાલીગોચવાળું લખાણ “ગુજરાત સમાચાર'માં લખી કાઢયું છે. વાસ્તવમાં તે આ લખાણ એમણે લખ્યું છે કે પં. ચંદ્રશેખર વિ.એ લખી આપ્યું છે એની જાણકારી મેળવવા ખેજ કરવાની જરૂર છે. હકીકત છે કે જ્યારે પિતાની વાતને વિરોધ થતું હોય અને પિતાની વાત તુટી પડતી હોય ત્યારે આવા ગલિચ લખાણ કરવાની પદ્ધતિ પરમત’ અસહિષ્ણુ લોકે કેટલીક વાર અપનાવતા હોય છે એવી જ પદ્ધતિ પીંડવાડાની એ સમિતિના સભ્યોએ અપનાવી લાગે છે. એ ! પડવાડા સમિતિના સભ્ય જેન સંધની અવહેલનાને પ્રતિકાર કરવા તમે નિકળી પડયા છે પરંતુ તે પહેલા ધાર્મિક વહીવટ વિચાર નામની પં. ચંદ્રશેખર વિ. મ ના પુસ્તકમાં કરેલી અશાસ્ત્રીય વાત છે અને ૪૪ ની સાલના સંમેલનના ઠરાવ પણ કેટલા શાસ્ત્રવિરૂદ્ધ છે એ સમજવું હોય તે તમારા ગામમાં જ આ વખતે વર્ધમાન તનિધિ પરમ તપસ્વી પ. પૂ. આ. ભ. શ્રી રાજતિલક સૂ મ. સા. તથા પ્રશાંતમૂતિ સુવિશાળ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી મહોદય સૂ. મ. સા. આદિ ગુરૂભગવંતનું ચોમાસું છે ત્યાં આ. પ્ર. શ્રી હેમભૂષણસૂરિજી મ. પાસે સમજી શકાય એમ છે. અમદાવાદમાં મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી ગણિવર પાસે મુંબઈમાં આચાર્યદેવ શ્રી જિનેન્દ્રસૂ, મ. પાસે આ. ભ. મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. પાસે પૂ. આ. ભ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ. તથા મુનિરાજ શ્રી નયવર્ધન વિ. મ. પાસે તેમજ વાપીમાં મુનિરાજ શ્રી જયશને વિ. મ. પાસે જ્યાં અનુકુલતા હોય ત્યાં જઈને સમજી શકાશે. સમજવું જ ન હોય અને અમે માનીએ એજ સાચું એમ કહાગ્રહિત બુદ્ધિથી માનીને દવા તદ્દવા લખાણે કરવા દ્વારા મહાપુરૂષની અવહેલના જ કરવી હોય અને જૈન શાસનની બંડી કરાવવી હોય તે એને કાંઈજ અર્થ નથી. તમારી સમિતિનું જે જૈનસંઘ અવહેલના પ્રતિકાર સમિતિ નામ રાખ્યું છે એના પર કુચડે ફેરવીને ભૂંસી નાખવા જેવું છે. જે વગ (સંમેલન વિરોધી વર્ગ) પાસે શાસ્ત્રના પુરાવા નથી, પિતાના મતને સાબિત કરનારી કેઇ દલીલો નથી, શ્રમણ સંઘ પ્રત્યે કેઇ સદભાવ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy