________________
૧૦૭૮
* શ્રી જૈન શાસન (અઠવાડિક)
નથી તે વર્ગ પાસે પૈસાને બેફામ વેડફાટ સીવાય બીજી કોઈ આશા રાખવી વ્યર્થ છે.” આ લખાણ પણ હડહડતા જુથી ભરેલું છે. પડવાડાની એ સમિતિના સભ્ય પક્ષાઘ બની ગયા લાગે છે માટે જ આવું હડહડતું જુઠું લખાણ કરવાનું સાહસ કરી બેઠા છે. ૫. શ્રી ચંદ્રશેખર વિ. મ ને આ. દેવ શ્રી જિનેન્દ્ર સ્ર. મ ક બંધ અઅ પાઠ કલાવ્યા છે. પં. ચંદ્રશેખરના અને આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. ના ૪૪ ના સંમેલન પૂર્વના લખાણ અને અન્ય આચાર્યોના પણ લખાણ એકલાવ્યા છે એની જાણ હોવા છતાં આંખ આડા કાન કરતા લાગે છે કદાચ જાણવા ન મળ્યું હોય તે એ પીંડવાડાના સમિતિ સભ્યો ! પં. ચંદ્રશેખર વિ. પાસે જઈને જાણી લેશે તે તમારે સંમેલન વિરોધી વર્ગ પાસે શાસ્ત્રના પુરાવા નથી એ ભ્રમ ભાંગી જશે અને એમને પુછજો કે પાઠે આવ્યા પછી તમે શું જવાબ આપ્યો એ કહે તેના ઉપરથી શાસ્ત્રના પાઠોને ન સમજી શકવાની તેમની અજ્ઞાનતાને તમને ખ્યાલ આવી જશે અને એથી તમને થશે કે આવા અજ્ઞાની અને ઉન્માગી મહારાજની પાછળ અમે કાં અટવાઈ પડ્યા?
કે આ દેવ શ્રી જિનેન્દ્ર સ્ મ. મેકલાવેલા થોકબંધ પાઠેને અર્થ પણ ન સમજીશક્યા એટલે આ. દેવ શ્રી જિનેન્દ્ર સ. મ.ને પત્રથી પં. ચંદ્રશેખરવિજયજીને લખવું પડયું કે પાઠને અર્થ કરી મોકલાવે જેથી તેના ઉપર વિચાર કરી શકાય. જે પાઠના અર્થો મુનિરાજ શ્રી નયવર્ધન વિ. મ. જેવા એક બહાના મહાત્મા સારી રીતે સમજી શકયા. અને લાલબાગની સભાને સુંદર રીતે સમજાવી શકયા એ પાઠને અર્થ જે પંખ્યાસજી ગણાતા ચંદ્રશેખર વિ. મ. ન સમજી શકે તે પાઠ માંગવાનો અધિકાર પણ
એઓ ધરાવે છે ખરા ? પણ નહી એ પાઠ એવા હતા કે એનાથી ધાર્મિક વહિવટ વિચાર પુસ્તકની પોકલતા સાબીત થાય એવી હતી. અશાસ્ત્રીયતા પુરવાર થાય તેમ હતી. એટલે સિધે જ પત્ર લખી નાખ્યો કે પાઠેના અર્થ કરી મોકલવો-કાગ્રહિત માનસ હોય ત્યારે ખરેખર આવું જ છલ કરવું પડે છે.
“શ્રમણ સંઘ પ્રત્યે કઈ સદ્દભાવ નથી' વાહ તમારામાં જ શ્રમણ સંઘ પ્રત્યેને દુનિયા ભરને સદ્દભાવ ભરાઈ ગયે છે બીજા બધા સદ્દભાવ વગરના જ છે. વાહ શું તમારું લખાણ? બ્રહ્માજીને પણ તમારા લખાણ ઉપર ઓવારી જવાનું મન થઈ જાય એવું છે ૫૦-૬૦ વરસથી એ વગર કુખ્યાત બન્યું છે વગેરે લખાણ કરીને આ. ભ. શ્રી રામચંદ્ર સ. મ. ને તે શું પણ આડકતરી રીતે આ. ભ. શ્રી પ્રેમ સૂ મ. આ ભ. શ્રી કમલ સ. મ. બાપજી મ., પૂ. ગરજી મ. વગેરે બધાએ ને “કુખ્યાત”ની ગાળ આપીને આવા શ્રમણ સંઘના અગ્રણી એવા મહાપુરૂષ પ્રત્યે કે તમે સદ્દભાવ