________________
૧૦૭૬ :
: શ્રીજન શાસન (અઠવાડિક)
વર્ષના ગાળામાં આ. વિ. શ્રી રામચંદ્રસ. મ. જે જે વિરોધ કર્યો એમાં આ દે. શ્રી સાગરાનંદસૂ. મ. આ. ભ. શ્રી કમલસ. મ. ને આ ભ. શ્રી લબ્ધિ . મને આ. ભ. શ્રી સિદ્ધિસૂ મને આ. ભ. શ્રી કનકસૂ. મ. આ. ભ. શ્રી અમૃતસ મને આ. ભ. શ્રી ભદ્રસૂ. મ. વગેરેને પુરેપુરે સાથ સહકાર આ. ભ. શ્રી રામચંદ્રસૂ મને હતું. આ દીવા જે ઉઘાડે ઇતિહાસ હોવા છતા સીધે સીધા આ. ભ. શ્રી રામચંદ્રસ. મ.ના વર્ગને “કુખ્યાત” તરીકે લખવાની ધૃષ્ટતા કરી એ ખરેખર ગજબની વાત છે. આમાં પરોક્ષ રીતે (આડકતરી રીતે) આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ. તથા તેમના ગુરૂદેવ આ. ભ. શ્રી પ્રેમસ. મ. તેમના પણ ગુરૂ આ. ભ. શ્રી. દાન સૂ મ. તથા પૂજય વડીલે આ. ભ. શ્રી સિદ્ધિસૂ મ, આ. ભ. શ્રી કમલસૂ. મ. આ. ભ. શ્રી. લબ્ધિસ. મ. આ. ભ. શ્રી કનકસૂ. મ. આ. ભ. શ્રી ભદ્રસૂ. મ. આ. ભ. શ્રી સાગરાનંદ. વગેરે પૂને પણ આ. ભ. શ્રી રામચં સૂ મ. ના વર્ગ સાથે “કુખ્યાત તરીકે લખીને ભાંડવા જતા ભાંડી નાખવાનું કુકૃત્ય કરીને એ મહાગુરૂએ ની કેવી ઘેર અશાતના કરી નાખી એને ખ્યાલ આ. ભ. શ્રી રામચંદ્ર સ. મ. અને તેમના વર્ગ પ્રત્યે દ્વેષધ બનેલા પીંડવાડા સમિતિના એ સભ્યને કયાંથી આવે ? . " એ વર્ગની બે જવાબદાર જાહેરાતો પેમ્ફલેટો પોસ્ટર પત્રિકાઓથી શ્રી સંઘ ઉશકેરાવાની કેઈ જ જરૂર નથી કારણ કે
જે પડવાડામાં એક મહા વિભૂત આ. ભ. શ્રી પ્રેમસ. મ. પાક્યાં. એ પુણ્યવંતા પીંડવાડા ગામને કલંકિત કરનારાઓ પીંડવાડા સમિતિના સભ્યોએ એ વગે (સંમેલન વિરોધી વગે) જે કાંઈ જહેશતે પેમફલેટ પિસ્ટરે કે પત્રિકાએ બહાર પાડી છે તે જવાબદારી પૂર્વકની પાડી છે. સત્યને સમજવા માંગતા હે તે તેમની સમજાવવા માટેની પૂર્વ તૈયારી છે સંપર્ક સાધો હોય તે સાધી લેજો પણ જાહેર છાપાઓમાં (ગપ્પા મારવાનું છોડી દે.
આ ધાર્મિક વહિવટ વિચાર પુસ્તકની બે-બે વારની આવૃતિઓ બહાર પાડીને હજાર પુસ્તકે ગામે ગામ લોકેને ત્યાં પહોંચી જતા હોય તે તેની અશાસ્ત્રીયતા જણાવવા માટે પેમ્ફલેટ આદિને ઉપયોગ કરવો પડે. એમાં અકળાવવાની શી જરૂર છે?
પડવાડા સમિતિના સભ્યો એ એ વાત ધ્યાનમાં લઈ લેવા જેવી છે કે તમે જે લખાણ જન સંઘને ગુમરાહ કરવા માટે કર્યો છે તેવી રીતે સંમેલન વિધી વગે જે પેમ્ફલેટા બહાર પાડયા છે તે લોકોને ઉશ્કેરવા માટે નહિ બલકે સંમેલનના ઠરાની અને ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકની અશાસ્ત્રીયતા સમજાવવા માટે અને કેને