________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫–૭–૯૪ :
: ૧૦૭૫
સમજાવવાનું કહે છે પણ એનાથી ગામેગામમાં અને ઘરેઘરમાં સંઘર્ષો ઉભા થશે. મા-દિકરી, બાપ-દિકરા, ધણી-ધણીયાણી જુદી જુદી તિથિન આરાધના કરવાના કારણે ઝઘડાએ થશે જ. આપશ્રીઆમાં વિચાર કરે તિથિના વિષયમાં સત્ય માર્ગની પ્રરૂપણા કર્યા બાદ ઝઘડાઓને જોઈને પીછે હઠ કરવાને વખત ન આવે ત્યારે આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. કહ્યું તુ બીજો વિચાર ન કર સંઘને સાચા માર્ગની આરાધના કરાવવાની " આપણી ફરજ છે. આટલું કહ્યા પછી આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ. તિથિને સાચે માગ સમજાવવાનું કામ ઉપાડયું જેના પરિણામે જેને સંધમાં લેકે સારા પ્રમાણમાં સાચી તિધિની આરાધના કરવા લાગ્યા.
અસત્ય માગને વિરોધ કરવાની અને સત્ય માગની પ્રરૂપણા કરવાની જોરદાર મનોવૃત્તિવાળા આ. ભ. શ્રી પ્રેમસૂમ હતા એ કાર્ય કરવા માટે એઓશ્રી આંખ આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ. ઉપર પહેલેથી જ ફરતી હતી.
- ૨૦૦૮ની સાલમાં આ. ભ. શ્રી પ્રેમસ. મ. સા.નું ચાતુર્માસ મુંબઈ લાલબાગમાં હતું ત્યારે સામે સુધારકવાદી આચાર્યનું પણ ચાતુર્માસ મુંબઈમાં હતુંતે વખતે સુધારકવાદી આચાર્ય શાસ્ત્ર વિરૂદ્ધ ઘણી ઘણી જમાનાનંદી પ્રરૂપણા કરતા હતા. ત્યારે આ ભ. શ્રી. પ્રેમસ, મ. ને આત્મા જાગૃત બન્યો સુધારર્વાદના ઉગે જેના સંઘના લોકે ન દોરવાય એટલા માટે આ. ભ. શ્રી. પ્રેમસ. મ. એ વખતના મુનિરાજશ્રી ભાનુવિજયજી (વર્તમાનમાં આ. શ્રી ભુવનભાનુસ મ.)ને કહ્યું કે તું સુધાર. કવાદી આચાર્યની શાસ્ત્રવિરોધી સુધારકવાદની જુઠી પ્રરૂપણાને વ્યાખ્યાનમાં વિરોધ કર તે વખતે ગમે તે કારણે મુ. ર શ્રી ભાતુ વિ. મ. (આ ભુવનભાનુ સૂ) ના પાડી ત્યારે આ. ભ. પ્રેમસૂ. મ. કહ્યું કે તુ વિરોધ ન કરે તે હું રામ. વિ. (આ. રામચંદ્ર સૂ) ને બોલાવું છું. મુ. રા. શ્રી ભાનુ વિ. મ. ને લાગ્યું કે ગુરૂમહારાજ ચૌકસ આ. છે. શ્રી રામચંદ્રસૂ. મ. ને બોલાવશે અને તેઓ આવશે જ. છેવટે મુ. રા. શ્રી ભાનું વિ. મ. ને ગુરૂમહારાજ અગળ નમતું જોખીને વિશષ કરવે પડશે. એ વિરોધ એ, કરા કે કર્યો એ વખતના લેકે જાણે જેનું કાંઈજ ફલ ન આવ્યું. ઉલટાને વિપક્ષ જ ખંડાઈ ગયે. રવપક્ષના કેટલાએ આચાર્યોને ખોટું લાગ્યું છે. આ સી
- આ. ભ. શ્રી પ્રેમસ. મ. સત્યના કટ્ટર પક્ષપાતી હતે. જન શાસનમાં અસત્ય પ્રરૂપણાઓને જરાએ ચલાવવા માંગતા ન હતાઆ. ભ. શ્રી રામચંદ્રસ. મ. એમની આજ્ઞા-અનુમતિ સાથે કે સહકારથી જ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણુઓને કે પ્રવૃત્તિઓને વિરોધ કરતા હતા પિતાની સ્વતંત્ર અતિથી એક ડગલું પણ ભરતા ન હતા. ૫૦-૬૦