________________
* ૧૦૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સરચારિત્ર ચુડામણિ સિધિત મહોદધિ કર્મ સાહિત્ય નિષ્ણાત આચાર્ય ભગવન્ત શ્રી પ્રેમસૂ. મસા. ને પણ ઓળખી શકયા નથી જે ઓળખ્યા હતા તે એ વર્ગ આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ. અને એમને વગ ૫૦-૬૦ વર્ષોથી કુખ્યાત બને છે એ જુદો આરોપ લગાવાનું મન ન થાત.
આ. ભ. શ્રી રામચંદ્રસૂમને જેના શાસનમાં જે જે વખતે ચાલતી શાચ વિરૂધ પ્રરૂપણાઓ અને પ્રવૃતિઓને વિરોધ કર્યો છે તે આ. ભશ્રી પ્રેમસૂટ મ.ની આજ્ઞા અનુમતિથીજ કર્યો છે કેટલાક વિરે તે આ. ભ. શ્રી દાનસૂ. મ. ની હાજરીમાં જ તેઓશ્રીની સમ્મતિથી કરતા હતા.
- અમદાવાદમાં ભદ્રકાલી બેકડાના બલિને વિરોધ કરી બેકડાને વધ હમેશ માટે બંધ કરી એમાં આ. ભ. શ્રી પ્રેમસૂ. મ.ની આ સમ્મતિ અને એમને સહયોગ હતે.
ગાંધીવાદનો વિરોધ જૈન કોનફરેસને વિરોધ, દક્ષ વિરોધી યુવક સંઘને વિરોધ બાલદિક્ષા વિરોધી સુધારક વર્ગને વિરોધ, આવા નાનામોટા જે જે વિરે ધ ૫૦-૬૦ વર્ષમાં કર્યા એમાં આ. ભ. શ્રી દાન. મ. ની હયાતીમાં તેની આજ્ઞાથી અને આ ભ. શ્રી પ્રેમસૂ. મ. ની આજ્ઞાથી તેમજ આ. ભ. શ્રી. દાન સ. મ. ની ગેરહાજરીમાં આ. ભ. શ્રી પ્રેમસુ. મ. ની આજ્ઞાથી કરાયા હતા અરે ! કેટલાક વિરોધમાં તે આ. ભ. શ્રી કમલ. મ. ની પણ સમ્મતિ હતી એમની આજ્ઞાથી કરાયા હતા જેના પરિણામે જૈન સંઘને માટે વર્ગ ગાંધીવાદી બનતો અટકી ગયો હતો.
જેના પરિણામે જૈન કોન્ફરન્સ શ્રમણાદિ સંઘ પર સતા જમાઈ ન શકી. વિધવા વિવાહાદિના પાપ કરાવે કરીને જૈન સંઘને પાપમાં પાડવાની હતી તેનાથી પણ સંઘને બચાવ્ય જેના પરિણામે બાલ દીક્ષાને ને દીક્ષાને વિરોધ કરનાર યુવક સંઘને પરાસ્ત કરી દીક્ષા અને બાલદીક્ષાને માગ મેકળે કર્યો એથી આજના કાલમાં વરઘેડાએ કરીને માતા પિતાએ મજેથી પોતાના બાળકને દીક્ષા અપાવી શકે છે.
તિથીની બાબતમાં આ. ભ. શ્રી દાનસૂ મ, ના કથન અનુસાર ૧૨ માં લાલબાગ મુંબઈમાં પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. ની ઈરછાથી જ અને આશાથી જ સાચી તિથિની આરાધના કરવાને માગ પ્રરૂપે હતે. તિથિની સાચી આરાધના સંઘને એ માટે વ્યાખ્યાનાદિમાં સમજાવવાનું આ. ભ. શ્રી પ્રેમસૂ મ, આ. ભ. શ્રી રામ ચદ્રસૂ ને ફરમાવ્યું ત્યારે આ. ભ. શ્રી રામચંદ્ર કહ્યું કે ગુરૂદેવ આપ તિથીને સ ચ માર્ગ