SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંઘની કોઠાસૂઝ જૈન સંઘ અવહેલના પ્રતિકાર સમિતિ પી.ડવાડા'ના અનામી સભ્યાએજ હૃદયમાં કેલવવા જેવી છે. લેખક : }મપ્રિય તા. ૧-૬-૯૫ના ગુજરાત સમાચારમાં ‘શ્રી જૈનસંઘની કાઠાસૂઝ' એ હુંડી'ગ નીચે લિ જૈનસધ અવહેલના પ્રતિકાર સમિતિ પીડવાડાએ જે લખાવુ કર્યુ" છે તે જૈનસંઘના યાનને ધાર્મિક વહિવટ વિચાર' નામના પુસ્તકના વિરાધ તરફથી જી.માજી દોરનારૂ છે. f* પીડવાડાની જૈનસંઘ અવહેલના પ્રતિકાર સમિતિના સભ્યો એ જે લખ્યુ` કે શ્રી શ્રમણ સમ્મેલનના વિરાધિએએ... જૈનસંઘમાં ઘણુંજ કલેશનય અને દુઃખદ વાતાવરણ ઉભુ કર્યુ છે. એ ખરેખર સત્યથી સાવજ વેગલુ' છે. સમ્મેલનના વિધીઓએ ૨૦૪૪ના સમ્મેલનના અશાસ્રીય ઠરાવેા દ્વારા ઉન્માગે દોરવાતા શ્રી સ ંઘને દેવદ્રવ્ય દ્રિવ્યના નુકસાનના ખાડામાં પડતા બચાવવા માટેજ વિરાધ કર્યાં છે ન કે જૈન સશ્વમાં કલેશમય અને દુઃખદ વાતાવરણ ઉભું કરવા 1 વાસ્તવમાં તે સમ્મેલન પરસ્તાએજ અશાસ્ત્રીય ઠરાવેા કરીને વિખવાદના મધપુડા છેડયા છે અને એના કારણે જ જૈન સ'ઘમાં સહકલેશનું દુઃખદ વાતાવરણ ઉભું કર્યું છે. ૪૪ની સાલનાં સમ્મેલનમાંથી કેટલાએ આચાર્ય નીકલી ગયા કેટલાએ આચા સમેલનના ઠરાવાના અમલ પેાતાના ગણાતા ક્ષેત્રમાં કરાવવામાં નિષ્ક્રિય બની ગયા એથી સમેલન જ સાવ મૃતપ્રાય થઇ ગયું છે. મૃતપ્રાય સમેલનના ઠરાવને પુષ્ટ કરવા માટે ધાર્મિ ક વહિવટ વિચાર નામના પુસ્તક બહાર પાડી સમેલનને જીવતું કરવા જે પ્રયત્ન કરાયા છે. તેણે થોડા ઘણા પણ શીથીલ થયેલા વિરેધને પાછા વેગવતે કરીને એ પુસ્તક લેખકે જ વિખવાદ ઉભા કર્યાં છે. વિખવાદ કાણુ ઉભા કરે છે અને વિખવાદ ઉભા કરવા દ્વારા કલેશમય અને દુ:ખદ વાતાવરણ ઉભું કરવાના આક્ષેપ કેાના ઉપર કરાય છે. એનાજ ખ્યાલ પી`ડવાડાની જન સ`ધ અવહેલના પ્રતિકાર સમિતિના સભ્યાને નથી. માટે ચાર કોટવાલને
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy