________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ :
& ૧૦૬૭
મુમુક્ષુ ઉપરાંત એના પિતાની ચિંતાને આરે-વારે નરહ્યો. દીક્ષા પ્રસંગ નજીક આવતું હતું અને વાયણા આદિની ઘડીઓ ગણાતી હતી. પરતું તાવ જરા ય મચક આ પતો ન હતે. મુમુક્ષુના પિતાજી પૂ. શ્રીન ખાસ ભકત હેવાથીપૂ. શ્રી પાસે પહે . એમણે ચિંતા વ્યકત કરી દીક્ષાને દિવસ નજીક ને નજીક આવી રહ્યો છે, પણ મુમુક્ષુના દેહમાં ફેલાયેલું તાવ ખસવાનું નામ લેતો નથી. માટે આપ શ્રીને વાસક્ષેપ લેવા આવ્યો છું. - પૂ. શ્રીએ સાવ સહજ રીતે કહ્યું આમાં ચિંતા શી કરે છે? શાસનદે મુમુસુને સહાય નહિ કરે, તે કોને કરશે ?
આટલા આશ્વાસન પૂર્વક પૂ. શ્રીએ વાસક્ષેપ અ. મુમુક્ષુના પિતાના મનમાંય વિશ્વાસ જ ગી ગયા. એ વાસક્ષેપ એમણે મુમુક્ષુના મસ્તક ઉપર નાંખે અને બીજી પળે તાવ ગાયબ થઈ ગયે. દિવસના ઉપચારે પણ જે તાવને હઠાવવામાં જ્યાં સફળ નહેતા થયા, ત્યાં માત્ર પૂજ્યશ્રીને વાસક્ષેપ કાચી પળમાં સફળતા વર્યો. આ ચમત્કાર નહિ તે શું ? પૂ. શ્રીએ કરેલ નિષ્ઠાભર્યા જાપને અને નમસ્કારને જ આ ચમત્કાર
ગણાય ને ?
એક સાવી ભગવત. છપાલિતાણામાં એમનું ચાતુર્માસ. સિધિતપને એમણે આરંભ કર્યો. તપ રંગચંગે પૂરે થવાના દિવસે ગણાઈ રહ્યા હતા. ત્યાં જ રંગમાં, એકાએક ભંગ પડયે. સિદિધતપની સિધિને આડે ત્રણ દિવસ બાકી રહ્યા, ત્યાં જ એકાએક મે સજજડ રીતે બંધ થઈ ગયું અને આંખનું તેજ અલેપ બની ગયું. તેમજ બેભાન જેવી દશા જોઈને સૌ ચિંતાતુર બની ગયા.
સાધવજી મકકમ મને બળ ધરાવતા હતા. આવી કઠેકટીમાં ય એમણે તપ પૂરે કર્યો. પારણુ થયા બાદ થયેલા ઉપચારે જ્યારે જરા પણ કારગત ન નીવડયા, ત્યારે એક ભાઈને થયું કે, પૂ. શ્રી ને વાસક્ષેપ થાય, તે આ વિપત્તિ જરૂર દૂર થઈ જાય, એ ભાઈ પૂ. શ્રી પાસે ગયા. બધી હકીકત જાણીને પૂ. શ્રીએ સ્વહસ્તે એક હિતશિક્ષા લખી આપવા પૂર્વક સૂરિમંત્રથી મંત્રિત વાસક્ષેપનું પ્રદાન કર્યું. તે * પૂ. શ્રીએ હિતશિક્ષા પત્ર લખી આપે. એના પરથી એ ભાઈના દિલમાં એ વિશ્વાસ જાગી ચૂક્યું કે, સાવજની બંધ આંખ ખુલી જ જવાની ! અને બન્યું પણ એમ જ, વાસક્ષેપ થતાની સાથે જ દષ્ટિના પડલ દૂર થવા માંડયા અને થોડા જ સમયમાં હિતશિક્ષાને પત્ર વાંચી શકાય, એવી દષ્ટિ મળી ગઈ. આને ચારિત્રને ચમ.. ત્કાર નહિ તે બીજુ શું કહી શકાય ?