________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬૪ તા. ૨૫-૭-૯૫ :
''
: ૧૦૬૯
દં?' એ યાયે સંમેલનના અશાસ્ત્રીય ઠરાને વિરોધ કરી અને શાસ્ત્રીય વાતે સમજાવી દેવદ્રવ્યાદિના નુકસાનથી લોકોને બચાવવા પ્રયત્ન કરનારાઓને દંડવાનું. ઘોર પાપ એ બીચારી ઓ કરી રહ્યા છે.
એ ! પીઠવાડા સમિતિના સભ્ય જન શાસને ધન સંપત્તિનું મહત્વ નથી, આંકયું શાસનના સત્યનું રક્ષણ કરવા ગમે તેટલી ધન સંપત્તિ. ખર્ચાઈ જાય એને અફસોસ કરવાની આવશ્યકતા નથી. શાસનના સત્યનું રક્ષણ કરવા માટે ઉદાર દિલ પુણ્યાત્માઓ પ્રચારાદિ માટે જે દ્રવ્ય ખર્ચે છે. તે પોતાનું ખર્ચે છે કે ઈ સંસ્થાનું કે ટ્રસ્ટનું ખર્ચાતું નથી. તેમજં પિતાનું ખર્ચાય છે. એમાં એઓ અપૂર્વ લાભ મળ્યાનું માને છે. અમારૂં ધન વેડફાઈ ગયું એમ માની જરા પણ ખેલ કરતા નથી માટે સંમેલન પરસ્તે અંકે પીંડવાડા સમિતિના સભ્યોએ જરા પણ ગોકીરે મચાવવાની જરૂરીયાત નથી. શાસનના સત્ય સિદ્ધાંતનું રક્ષણ કરવા અને દેવદ્રવા િધર્મ દ્રવ્યના ગેર વહીવટને રોકી દેવદ્રવ્યાદિના પારાવાર નુકશાનને અટકાવવા પુણ્યાત્માઓએ પિતાનું દ્રધ્ય પ્રચામથે વાપર્યું છે દેવદ્રવ્યાદિના લખે રૂપીયાને વેડફાટ સંમેલનના અશાસ્ત્રીય ઠરાવથી થવાનો હતો તેને રેકવા ધર્મ પ્રેમીઓએ પોતાના લાખે રૂપીયાને સદ્દવ્યય કર્યો છે.
સંમેલન પરતે પોતાની વાતને સાચી સાબિત કરવાની તેવડવાળા ન હોવાના કારણે સંમેલન પરતે અને પિડવાડા સમિતિના સભ્ય “સંમેલન વિરોધીઓ લાખ રૂપીયાને વેડફાટ કરી રહ્યા છે' એમ છાપાઓમાં લખી લખીને, જૈન સંઘને ભડકાવાનું કામ કરી રહ્યા છે. અને જે ન સંઘનું બીજે ધ્યાન દેરી રહ્યા છે. જેથી ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકને કે સંમેલનને વિરોધ કરવા તરફ જૈન સંઘનું ધ્યાન ન દેવાય
આગળ જતા “પ્રભુ મહાવીરને જેમ ગોશાલ-જમાલી વગેરેએ છોડયા ન હતા છતા પ્રભુ મહાવીરે તે લોકે ઉપર કરૂણું જ વરસાવી હતી. વગેરે લખી. સંમેલનને વિરોધ કરનારાઓને અને વિરોધના પાયામાં રહેલા આ દે. શ્રીરામચન્દ્રસૂરીશ્વરજી મ. ને ગોશાલા અને જમાલી તરીકે ચીતરીને પીડવાડાવાસી એ સમિતિના સભ્યોએ ભયંકરમાં ભયંકર કાળુ કૃત્ય કર્યું છે આ સમિતિના સભ્યોમાં પણ ખરેખર એવી જડશે ખરતા ઘર કરી ગઈ છે કે જેઓ જમાલી–ગોશાળા અને પ્રભુ મહાવિરના શાસ્ત્રમાં નોંધાયેલા પ્રસંગોને પણ સમજી શકયા નથી.
શ્રાવતિ નગરીમાં જ્યારે ગોશાલે પોતાને જિન તરીકે ઓળખાવતે હતું ત્યારે ભગવાન મહાવીરને પૂછવામાં આવ્યું કે શ્રાવસ્તિ નગરીમાં શું બે જિન છે ત્યારે