________________
નમો ચઉવિસાએ તિસ્થયરાણે ઉસભાઈ–મહાવીર પજજવસાણાણે શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
જૈન શાસન
અઠવાડિક સવિ જીવ કરું શાસન રસી
વર્ષ ૭
आ.श्री. कैलाससागर सही ज्ञान मंदिर ओ मलनीर जैन,आराधना केन्द्र काला
અંક ૧- ૨-૩
સાતમા વર્ષના પ્રારંભે
વિશેષાંક જૈનરત્ન શ્રમણોપાસિકાઓ
પરમ ઉપકારી ગુરુદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્વ શાહ ધમરશી નથુભાઈ (કાનાલુશહાલાર) તથાતેમના પૌત્રસ્વ ચન્દ્રકાન્તભાઈ તથા સ્વ. નરેન્દ્રભાઈ જુઠાલાલભાઈ શ્રેયાર્થે શ્રીમતી પાનીબેન ધરમશી તથા શાહ જેઠાલાલ ધરમશી તથા શ્રીમતી યશોદાબેન જેઠાલાલ સહ પરિવાર
14 WHITTINGTON WAY PINNER MIDDX LONDON
HA5 6UT (U.K.)
શ્રી જૈન શાસન કાર્યાલય, શ્રત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ, જામનગર, સૌરાષ્ટ્ર, INDIA PIN - 361005 |