________________
હાલાર દેશના મહાન ઉપકારી પરમ ગુરુદેવ કવિરત્ન આચાર્ય દેવ શ્રી વિજયઅમૃત સૂરીશ્વરજી મહારાજના પટ્ટઘર અમારા સદાના માર્ગદર્શક ગુરુદેવ પૂજ્ય આચાર્ય
દેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પરમ સદુપદેશથી | જૈનશાન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા
અમારૂં સત્સંગ મંડલ
મંડલ ના એકે એક ભાઈ બહન ખૂબ ભાવિક છે ધર્મ પ્રેમી દયાલુ છે. આ મંડલ ને ૨૦ વર્ષ નજીકમાં પુરા થાય છે. છેલ્લા ૧૪ વર્ષથી એક જ જગ્યાએ હોલમાં સત્સંગ છે દર ગુરુવારે ૧૨-૩૦ થી ૩-૩૦ સુધી હોય છે તે સિવાય પખવાડિક ચાલે છે. મંગળવારે રાત્રિ૮ થી ૧૦ એજ હોલ માં રાખીએ છીએ. કોઈ વાર શુક્રવારે કે શનિવારે પણ સત્સંગ હોય. કોઈના ઘેર પણ સત્સંગ હોય, પૂજે પણ હોય, દર પખ્ખી પ્રતિક્રમણ શ્રીમતી ચંદ્રિકાબેનને
ત્યાં કોઈ વાર શ્રીમતી દેવકુંવર બેન ફુલચંદ ને ત્યાં કે કોઈ વાર જીવીબેન રાયશીને ત્યાં હોય મહીને, ૩ મહીને કે ૬ મહીને દેસાવગાસિક વ્રત રાખીએ અને બીજી પણ જુદી ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે. સોના શુભભાવો વધે એજ અભિલાષા
શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડલ
(લંડન) ના ભાઈઓ તથા બહેનો... 64A The Limes Ave Arnos Grove, London-N-I-IRL (U.K.) ·
(૧) રતિભાઈ ડી. ગુઢકા (૨) પ્રેમચંદભાઈ દેપાર શાહ (૩) વેલજીભાઈ (૪) લાલજીભાઈ (૫) કાંતિભાઈ | (૬) પોપટભાઈ (૭) હિંમતભાઈ (૮) જમનાદાસભાઈ | (૯) લખમશીભાઈ (૧૦) છોટુલાલભાઈ
બહેનો (૧) ચંદ્રીબેન આર. શાહ (૨) દેવકુંવરબેન વી. શાહ (૩) જીવીબેન રાયશી ભુવા (૪) મોતીબેન પ્રેમચંદભાઈ (૫) હંસાબેન (૬) સૂર્યાબેન મહેતા (૭) મનુબેન (૮) રણિયાતબેન (૯) શારદાબેન ટોલીયા (૧૦) રમાબેન એસ. શાહ (૧૧) પન્નાબેન (૧૨) સવિતાબેન (૧૩) કંચનબેન (૧૪) ભાનુબેન (૧૫) જીવીબેન જૂઠાભાઈ (૧૬) મણિબેન દેવચંદભાઈ (૧૭) મણિબેન કાંતિભાઈ (૧૮) મોંધીબેન (૧૯) વાલીબેન (૨૦) નર્મદાબેન માણેકચંદભાઈ (૨૧) શાંતાબેન (૨૨) લલિતાબેન પત્તાણી (૨૩) દેવકુંવરબેન દેવચંદભાઈ (૨૪) શાંતાબેન હેમરાજભાઈ (૨૫) ભાનુબેન રતિલાલ (ર૬) લમીબેન (૨૭) મણિબેન ગોસરભાઈ (૨૮) મણિબેન રાયચંદભાઈ (૨૯) લાભુબેન શાહ (૩૦) રતનબેન મહેતા (૩૧) શાંતાબેન રતિલાલ ગુઢકા (૩૨) વિજયાબેન (૩૩) હસુમતીબેન (૩૪) સોનાબેન (૩૫) મોતીબેન મેઘજીભાઈ (૩૬ ) મણિબેન શામજીભાઈ (૩૭) અમૃતબેન જેસંગભાઈ (૩૮) અમૃતબેન દેવચંદભાઈ (૩૯) ઈંદુબેન (૪૦) જયાબેન (૪૧) કસ્તુરબેન (૪૨) કસ્તુરબેન પ્રેમચંદભાઈ (૪૩) જશોદાબેન (૪૪) શિવકુંવરબેન પારેખ (૪૫) મોતીબેન છોટુભાઈ (૪૬) કુમુદબેન (૪૭) મણિબેન ગોવીંદજી (૪૮) લતાબેન (૪૯) હિમાબેન (૫૦) કંકુબેન (૫૧ ) દેવકુંવરબેન કુલચંદ (૫૨) કંચનબેન મોતીસિંહ શાહ