________________
૧૧૨૪ :
: શ્રી
જૈનશાસન (અઠવાડિક)
માન્યા નહિ. ઝઘડો પરાકાષ્ટાએ પહોંચે. તે વખતે અમે મુંબઈ માસું હતા. મે. મારા પૂ. ગુરુદેવશ્રીને વાત કરી કે-“પૂ. મહારાજ આમ કહી ગયા છે ત્યારે મારા પૂ ગુરુદેવશ્રીએ પણ કહ્યું કે-“આપણે પણ તેમ જ કરવાનું છે. તે પછી આપણા પાના માન્યતાના બધા વડીલે સાથે પત્રવ્યવહારાદિથી વિચાર-વિનિમય કરે આપણે મુળ માગે પાછા આવ્યા. સાચી, રાત્રસિદ્ધ આરાધનાની શરૂઆત કરી.
એકવાર હું ખંભાત જતો હતો. ત્યારે પૂ. શ્રી બાપજી મહારાજાએ મને કહ્યું કે- હું લાકડાની તલવારથી લટું છું કે સાચી તલવાથી ? તું સમાધાન કરવા જાય છે?' મેં કહ્યું કે-“હું તે વંદન કરવા જાઉં છું. મારે તે આપ કહો તે જ કરવાનું છે.'
વિ. સં. ૨૦૧૪ ના સંમેલન વખતે પણ તિથિના ફેરફારની વાત ચાલી તે પૂ. શ્રી બા૫જી મહારાજાએ કહેલ કે-“તમે બધા આડા ચાલ્યા તે એકલો રહીને પણ સાચું કરીશ,
બધા માને માટે ખોટું કરવું પડયું તે જુદી વાત પણ સાચુ તે આ જ છે. શાસનના સિદ્ધાંત પ્રેમી કદી કજીયો કરતા નથી. આવે તો વેઠ પડે તે વાત જુદી, નવું પણ કરતા નથી. આપણે નવું પ્રતિપાદન કશું કર્યું નથી. જે કર્યું છે તે જૂનાને-સાચાને ઉદ્ધાર કર્યો છે.
જગદગુરુ પૂ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા તથા પ. પૂ. આ. શ્રી વિ સેન સૂરીશ્વરજી મહારાજા પણ આ જ કરતા હતા, જે વાત તેમના ગ્રન્થ (હીરઝન, સેનપ્રશન આજે પણ સાક્ષી પૂરે છે તે બે મહાપુરુષોને માર્ગે ચાલતા પૂ. આ. શ્રી વિ. દેવસૂરીશ્વરજી મહારાજાને નવું કરવાનું કેઈ જ કારણ નથી. તે કે પ્રામાણિક કન્થ પણ મળતો નથી. તેમના નામના જે પાનાં આપ્યાં તે પણ બેટાં પૂરવાર થઈ ગયા છે..
જે કાંઈ ફેરફાર થયે કે ગોટાળા થયા તે બધા જતિઓના કાળમાં થયા છે. સારા જતિએ સન્માર્ગગામી હતા. તેમણે પણ માર્ગ સાચવે છે પણ જે માનપાનાદિના અથી થયા તેમને બધે ગોટાળો કર્યો છે !
શ્રી જિનેશ્વરદેવેએ જે કહ્યું છે, તે જ સાચું અને શંકા વિનાનું છે. તે ખાતર બધું વેઠવા તૈયાર રહેવું જોઈએ સત્યમાં બાંધછોડ હેય નહિ. સત્યને જીવતું રહેવા દેવું હોય તે બધું જ ભેગ આપવાની તૈયારી જોઈએ. સત્યને જીવતું રાખવા સમર્થ આચાર્યોએ જે ઊંધા પાકયા તેમને આઘા કર્યા, તેમનાથી છૂટા પડીને રહ્યા. માટે જ મહામહોપાધ્યાય શ્રી યશે વિજયજી ગણિવર્ય* ભારપૂર્વક કહ્યું કે–તપાગચ્છ એ જ
૫. શ્રી લબ્ધિ સૂ મ, ને વંદના કરવા. પૂ. શ્રી નેમિ સૂ.મ. પણ ત્યાં જ હતાં અને એ મળીને સમાધાન કરી લીધું છે એવા વાવડ હતાં તેના અનુસંધાનમાં