________________
વર્ષ-૬ અંક : ૪૭-૪૮ તા.૨-૮-૯૪ *
૧૧૨૩
લાવીએ' પણ તે વી જ બલવત? ભવિતવ્યતાને કારણે આ સેનેરી સૂચન પણ સર્વ માન્ય ગ્રાહ્ય 1 થઈ શકયું !
તે તિથિ અંગે પૂજ્યશ્રીજીના શબ્દોમાં જોઈએ
તિશિની બાબતમાં તે હું અજ્ઞાન હતે વિ. સં. ૧૯૮લ્મ તિથિને ઝઘડો હતે. આપણે ય ટુ કરતા હતા. ભા. સુ. ૫ ના ક્ષયે ભા. ૬ ને ય કરી, એથ સાચવતા. અમે ખંભાતથી પૂ શ્રી બાપજી મ. ને વંદન કરવા આવ્યા તે તેમણે પૂછ્યું કે-“દાનસૂરિ ! આ શું માંડયું છે? છઠના ક્ષય કરો છો ? પૂ. આત્મારામજી મહારાજા પણ ચેથ-પાંચમ ભેગા કરતા હતા, હું પણ ૧૯૫૨થી આજ (ચોથ. પાંચમ ભે) કરતો આવ્યો છું. તમને શું સૂઝયું છે?” ત્યારે મારા પરમ પકારી દાદા ગુરુવે કહ્યું કે “સાહેબ! ભૂલ થઈ ગઈ. હવે આપની સાથે જ રહીશું.'
વિ. સં. ૧૯૯૦ માં સાધુ સંમેલન હતું. તે વખતે પૂ. શ્રી બાપજી મહારાજાએ અમને કહ્યું કે-
૧રમાં તિથિને ફેર આવે છે. સંમેલનમાં આપણે તિથિની વાત કરવાની છે. નિર્ણય થાય તે ઝઘડે માટે વિ. સં. ૧૯૬૦ ના સંમેલનમાં તિથિની વાત મુકી પણ કેઈએ વિચારી નહિ. “બધા ગચ્છનું સંમેલન છે માટે આ ચર્ચા ન થાય એમ કહ્યું આપણે કહેલ કે તપાગચ્છના બધા પ્રધાન આચાર્યો હાજર છે. આપણે એકલા બેસી શાસ્ત્રાધારે ચર્ચા-વિચારણું કરીએ ત્રણ ત્રણ દિવસ સુધી સમજાવવા પ્રયત્નો કર્યા. પણ કહે કે-તે વાત કરવી જ નથી.
તિથિને ઝઘડે વિ. સં. ૧૯૨ થી છે તેમ નથી. પણ એક વિ. સં. ૧૯૫૨ થી છે. સંમેલન ઘણી ધમાલ વચ્ચે પૂરું થયું. ત્યાર પછી વિ. સં. ૧૯૯૧નું માસું અમે રાધનપુરમાં . આપણું પંચાંગ કલાગમરહસ્યવેધી પ. પૂ. આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શન મુજબ બહાર પડતાં હતાં. તે વખતે પૂ. શ્રી બાપજી મહારાજની ટપાલ આવી કે-હમણું પંચાંગ બહાર ના પાડતા કેમકે સાગરજી મહારાજ પલટ કરવાની વાત ચાલે છે.
પછી મારા પરોપકારી દાદા ગુરુદેવે મને કહ્યું કે “તું તિથિ અંગે સમજી લે મે કહ્યું કે આપ બેઠા છે ને ? મને કહે કે હું કયાં સુધી ?' ચાર-પાંચ દિવસ સુધી મને બધું સમજાવ્યું ત્યારથી હું સમજ. મને કહે કે-“આજ સુધી આપણે ખોટું એટલા માટે કરતા હતા કે શ્રી સંઘ વિચાર કરે તે સારુ શ્રી સંઘ ભેગે થઈ ગયો. કેઇ સાંભળવા કે વિચારવા ય તૌયાર નથી. માટે આપણે હવે સાચા મા જવાનું છે.”
મેં કહ્યું કે મારા પૂ. ગુરુ મહારાજને વાત કરીશ.” ભવિતવ્યતાએ તેઓશ્રી ૧૯૯૨ માં મહા મહિને સ્વર્ગવાસી થયા. અને તિથિમાં ફેર આવ્ય સાગરજી મ. પણ